AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રોકાણકારોની લાગી લોટરી! આ શેર આપશે 125% નું ‘ડિવિડન્ડ’, જાહેરાત થતા જ આવ્યો 8% થી વધુનો ઉછાળો

શેરબજારના રોકાણકારો માટે કમાણી કરવાની એક શાનદાર તક સામે આવી છે. એક જાણીતી બેંકે તેના શેરધારકો માટે મોટા ડિવિડન્ડની જાહેરાત કરી છે, જેના કારણે બજારમાં આ સ્ટોકની ભારે ચર્ચા થઈ રહી છે.

| Updated on: Apr 27, 2026 | 8:15 PM
Share
તમિલનાડ મર્કેન્ટાઈલ બેંકે (Tamilnad Mercantile Bank) નાણાકીય વર્ષ 2025-26 માટે પોતાના શેરધારકોને મોટી ભેટ આપવાની જાહેરાત કરી છે. બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ₹10ની ફેસ વેલ્યુ ધરાવતા દરેક ઇક્વિટી શેર પર ₹12.50 (125%) ના અંતિમ ડિવિડન્ડની ભલામણ કરી છે.

1 / 6
બેંક દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ ડિવિડન્ડની ચુકવણી આગામી વાર્ષિક સામાન્ય સભા (AGM) માં શેરધારકોની મંજૂરીને આધીન રહેશે. AGM ની તારીખ અને ડિવિડન્ડ માટેની રેકોર્ડ ડેટની જાહેરાત પછીથી કરવામાં આવશે.

2 / 6
બોર્ડની મીટિંગ સવારે 11:00 વાગ્યે શરૂ થઈ હતી અને બપોરે 1:20 વાગ્યે પૂરી થઈ હતી, જેમાં આ ડિવિડન્ડના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. આ જાહેરાત બેંકના મજબૂત નાણાકીય પ્રદર્શન અને શેરધારકોને સારું વળતર આપવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

3 / 6
તમિલનાડ મર્કેન્ટાઈલ બેંકના શેરમાં સોમવારે જોરદાર તેજી જોવા મળી હતી. બેંકનો સ્ટોક 8.97% ના ઉછાળા સાથે ₹697.30 પર ટ્રેડ થઈ રહ્યો હતો. આ અગાઉના બંધ ₹639.90 ની સામે ₹54.60 નો વધારો દર્શાવે છે. દિવસ દરમિયાન શેર ₹724.50 ની ઊંચી સપાટી અને ₹643.05 ની નીચી સપાટીએ પહોંચ્યો હતો, જ્યારે ઓપનિંગ ₹669.80 પર થયું હતું.

4 / 6
શેરે 52 અઠવાડિયાની ઊંચી સપાટી ₹724.50 અને નીચી સપાટી ₹418.65 નોંધાવી છે, જે શેરમાં મજબૂત રિકવરીના સંકેત આપે છે. ટ્રેડિંગ વોલ્યુમ (TTQ) 1.94 લાખ શેર રહ્યું હતું, જ્યારે કુલ ટર્નઓવર ₹13.63 કરોડ નોંધાયું હતું.

5 / 6
બેંકની માર્કેટ કેપ આશરે ₹10,973.76 કરોડ છે, જ્યારે ફ્રી ફ્લોટ માર્કેટ કેપ ₹8,152.45 કરોડની આસપાસ છે. નાણાકીય સૂચકાંકોની વાત કરીએ તો, EPS (TTM) ₹79.30, P/E રેશિયો 8.74 અને ROE 14.90% નોંધાયો છે, જે બેંકની મજબૂત નાણાકીય સ્થિતિ દર્શાવે છે.

6 / 6
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

મોકો ચૂકી ન જતાં! દિગ્ગજ બ્રોકરેજ હાઉસે આ 9 સ્ટોકમાં આપ્યું ‘Buy’ રેટિંગ, શું તમારા પોર્ટફોલિયોમાં આમાંથી કોઈ શેર છે?

Follow Us
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'

ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા

કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના

Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!

બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા

પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ

જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા

Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
યોગ અને ધ્યાનથી ચમકશે ભાગ્ય, સ્વાસ્થ્યમાં થશે મોટો સુધારો

કચ્છના મુંદ્રા નજીક ભંગારના ગોડાઉનમાં વિકરાળ આગ

g clip-path="url(#clip0_868_265)">