AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પ્રેમ જાળ, લગ્નની વાતો…. Bigg Boss ફેમ હિરોઈનનો ચોંકાવનારો Scandal, યુવાન સાથે શું કર્યું તે વાંચીને તમે દંગ રહી જશો!

બિગ બોસથી પ્રસિદ્ધ બનેલી આશુ રેડ્ડી ગંભીર કાનૂની વિવાદમાં ફસાઈ છે. તેના પર એક NRI યુવક પાસેથી લગ્નના બહાને ₹9.35 કરોડની છેતરપિંડી કરવાનો આરોપ છે.

| Updated on: Apr 27, 2026 | 4:24 PM
Share
પ્રેમ, લગ્ન અને છેતરપિંડી, એક રિયાલિટી શોથી પ્રસિદ્ધ બનેલી અભિનેત્રી હવે ગંભીર કાનૂની વિવાદમાં ફસાઈ ગઈ છે. Bigg Boss દ્વારા ઘર-ઘરમાં ઓળખ મેળવેલી Ashu Reddy હાલ ચર્ચાના કેન્દ્રમાં છે. તેના પર એક NRI યુવક સાથે કરોડોની છેતરપિંડી કરવાનો આરોપ લાગ્યો છે, જેને લઈને હૈદરાબાદમાં કેસ પણ નોંધાયો છે.

1 / 5
અહેવાલ મુજબ, ફરિયાદી સત્યનારાયણ નામના વ્યક્તિએ પોતાના પુત્ર માટે પોલીસમાં અરજી કરી છે. તેમનો પુત્ર લંડનમાં સોફ્ટવેર એન્જિનિયર છે અને વર્ષ 2018 દરમિયાન આશુ રેડ્ડી સાથે તેની ઓળખાણ થઈ હતી. આ ઓળખાણ ધીમે-ધીમે પ્રેમમાં પરિવર્તિત થઈ અને યુવકે લગ્નની આશાએ અભિનેત્રી પર વિશ્વાસ મૂક્યો હતો.

2 / 5
ફરિયાદમાં જણાવ્યા મુજબ, અભિનેત્રીએ લગ્નનું વચન આપીને યુવક પાસેથી મોટા પ્રમાણમાં નાણાં અને કિંમતી ભેટો મેળવી. આમાં લક્ઝરી કાર, અનેક એપાર્ટમેન્ટ, અંદાજે 5 કિલો સોનું અને અન્ય મોંઘી વસ્તુઓનો સમાવેશ થાય છે. કુલ મળીને આશરે ₹9.35 કરોડની છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો છે. ઉપરાંત, આરોપ છે કે અભિનેત્રીની બહેને પણ યુવક પાસેથી ₹50 લાખની લોન લીધી હતી, જે હજી સુધી પરત કરવામાં આવી નથી.

3 / 5
હૈદરાબાદના સેન્ટ્રલ ક્રાઈમ સ્ટેશન (CCS) દ્વારા આ કેસની નોંધ લઈ તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, બંને વચ્ચે કેટલાક સમય સુધી લિવ-ઇન સંબંધ પણ રહ્યો હતો. પરંતુ નાણાકીય વ્યવહારો સામે આવતા મામલો વધુ ગંભીર બની ગયો છે.

4 / 5
બીજી તરફ, આશુ રેડ્ડીએ પોતાના પર લાગેલા તમામ આરોપોને નકારી કાઢ્યા છે. તેણીએ સોશિયલ મીડિયા પર નિવેદન આપીને કહ્યું છે કે આ તમામ દાવા ખોટા છે અને તેના વિરુદ્ધ ગેરસમજ ફેલાવવામાં આવી રહી છે. તેણીએ પણ સ્પષ્ટ કર્યું છે કે તે ફરિયાદી સામે કાનૂની પગલાં લેશે.

5 / 5

બોલિવૂડ ડિરેક્ટરે મને મજબૂર કરી… ભારતીય ક્રિકેટરની બહેને કર્યો ચોંકાવનારો ખુલાસો

Follow Us
તણાવની આદત સ્વાસ્થ્યને બગાડી શકે છે, વધારે પૈસા ખર્ચવાનું ટાળો

સંસ્કારી નગરી વડોદરામાંથી... ફરી સામે આવ્યો શરમજનક ઘટનાક્રમ

'જય શ્રી રામ' બોલવા પર પશ્ચિમ બંગાળમાં તોડફોડ-બાબલ, જુઓ વીડિયો

સામાજિક મેળાવડામાં હાજરી આપો, શાંત અને તણાવમુક્ત રહેવાનો પ્રયાસ કરો

કચ્છના નાના રણમાં દુર્લભ ફેનેક શિયાળ દેખાયું

દીપ પ્રજાપતિના વીડિયોથી ભડક્યા મમતા દીદી, ધરપકડ અને જીવનું જોખમ

લીંબુના ભાવ 300 ને પાર: ગરમીમાં શાકભાજીના ભાવમાં 30 ટકાનો તોતિંગ ઉછાળો

મોરબી સિરામિક ઉદ્યોગ ફરી ધમધમ્યો: 350 યુનિટો શરૂ, નિકાસમાં નવા પડકારો

સાણંદ GIDCની કંપનીમાં ભીષણ આગ: ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટનાસ્થળે

AMCનો વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટ: ગોબરમાથી બાયોગેસ બનાવી કરી લાખોની બચત

g clip-path="url(#clip0_868_265)">