AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Whatsapp Trick: વોટ્સએપ પર હવે ફરીથી જોઈ શકશો View Once ફોટો, જાણી લો આ ટ્રિક

લાંબા સમયથી મેસેજિંગ એપ્સમાં ઉપલબ્ધ ફીચર View Once Photo હવે તમે ફરી જોઈ શકશો, તમને જણાવી દઈએ કે આ ફોટોને તમે ચેટમાં ફરી જોઈ શકતા નથી તેમજ તેનો સ્ક્રીનશોટ પણ લઈ શકતા નથી. તો કેવી રીતે ફરી દેખાશે તેના માટે જાણી લો આ ટ્રિક

| Updated on: Feb 19, 2025 | 11:03 AM
Share
મેટા-માલિકીના મેસેજિંગ પ્લેટફોર્મ WhatsAppમાં ખાનગી રીતે ફોટા અથવા વીડિયો મોકલવા માટે 'વ્યૂ વન્સ' નામની સુવિધા છે. આ ફીચર સાથે મોકલવામાં આવેલા ફોટો અને વીડિયોને માત્ર એક જ વાર ઓપન કરીને જોઈ શકાશે અને તેનો સ્ક્રીનશોટ લઈ શકાશે નહીં. જો કે, હવે એક લોકો એ તે પણ ફોટો ફરી જોવાની ટ્રિક શોધી કાઢી છે જે યુઝર્સને ફરી એકવાર વ્યુ વન્સ ફોટા જોવાનો વિકલ્પ આપી રહી છે.

1 / 6
લાંબા સમયથી મેસેજિંગ એપ્સમાં ઉપલબ્ધ ફીચરનો ઉપયોગ કેવી રીતે કરવો તે તમારે જાણવું જ જોઈએ. વ્યૂ વન્સ દ્વારા યુઝર્સને મોકલવામાં આવેલા ફોટા ચેટમાં બબલ તરીકે દેખાય છે. આ ફોટાને એકવાર ટેપ કરીને ખોલીને જોઈ શકાય છે. જો કે, જ્યારે તમે આ બબલ પર ફરીથી ટેપ કરો છો, ત્યારે ફોટો દેખાતો નથી અને તમે આ ફોટોનો સ્ક્રીનશોટ પણ લઈ શકતા નથી. આવો અમે તમને જણાવીએ કે કઈ ટ્રીકથી આ ફોટા ફરી જોવા મળી શકે છે.

2 / 6
 સૌ પ્રથમ, ચેટ ખોલ્યા પછી, તમારે મોકલેલ ફોટોને એકવાર જોઈને ખોલવાનો રહેશે. આ પછી, તે ફોટો ફરીથી જોવા માટે, તમારે પહેલા એપ સેટિંગ્સમાં જવું પડશે.

3 / 6
હવે સ્ટોરેજ અને ડેટા સેક્શનમાં ગયા પછી, 'મેનેજ સ્ટોરેજ' પર ટેપ કરો.

4 / 6
તમારે અહીં નીચે સ્ક્રોલ કરવું પડશે અને તે યુઝરનું નામ સર્ચ કરવું પડશે જેના વતી તમે વ્યૂ વન્સ ફોટો મોકલ્યા પછી જોવા માંગો છો. યુઝરના નામ પર ટેપ કર્યા પછી, તમારે મીડિયા માટે 'Sort by' પર ટેપ કરવું પડશે અને 'Newest First' પસંદ કરવું પડશે.

5 / 6
અહીં તમને લિસ્ટમાં વ્યૂ વન્સ ફોટો દેખાશે. તમે આ ફોટો ઘણી વખત જોઈ શકો છો પરંતુ તેનો સ્ક્રીનશોટ લઈ શકાતો નથી.

6 / 6

ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ફોનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો

ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા

g clip-path="url(#clip0_868_265)">