AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips : શું હેલ્મેટ પહેરવાથી વાળ ખરવા લાગે છે ? જાણો વાળની સંભાળ કેવી રીતે રાખવી

બાઇક ડ્રાઇવિંગ કરતી વખતે હેલ્મેટ પહેરવું જરૂરી હોય છે. તે આપણા સેફ્ટી માટે હોય છે. પરંતુ ઘણા લોકોના મનમાં પ્રશ્ન રહે છે કે શું હેલ્મેટ પહેરવાથી વાળ ખરવા લાગે છે? કેટલાક લોકોને એવું લાગે છે કે સતત હેલ્મેટ પહેરવાના કારણે વાળ નબળા પડી શકે છે.

| Updated on: Jun 14, 2026 | 11:56 AM
Share
બાઈક અથવા સ્કૂટર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું જરૂરી છે. પરંતુ જો સાવચેતી રાખવામાં નહીં આવે તો તેની નકારાત્મક અસર વાળ પર દેખાઈ શકે છે.

1 / 8
પુરુષોમાં વાળ ખરવાનું કારણ એન્ડ્રોજેનિક એલોપેસિયા હોય છે. જે વિવિધ હોર્મોનલ ફેરફારોને કારણે થાય છે. નિષ્ણાતોના મુજબ, માથા પર કંઈક પહેરવાથી તમારા વાળના ફોલિકલ્સના ડીએનએમાં કોઈ ફેરફાર થતો નથી.

2 / 8
હેલ્મેટ પહેરવાથી તમારા વાળ નબળા પડી શકે છે અને જો તમે તેને ખોટી રીતે પહેરો છો તો તેનાથી વાળ ખરવાનું જોખમ પણ વધી શકે છે. તેથી યોગ્ય રીતે તેનો ઉપયોગ કરવો જોઈએ.

3 / 8
ટાઇટ અથવા ઢીલું હેલ્મેટ પહેરવાનું ટાળો. યોગ્ય ફિટિંગવાળું હેલ્મેટ માથા પર દબાણ આવવા દેતું નથી.

4 / 8
હેલ્મેટ પહેરતા પહેલાં માથા પર કપડું અથવા કોટન કેપ બાંધવું જોઈએ. તેનાથી માથા પરનો પરસેવો શોષાઈ જાય છે અને વાળ તથા હેલ્મેટ વચ્ચે સ્વચ્છતા જળવાઈ રહે છે.

5 / 8
હેલ્મેટના અંદરના પેડને સમયાંતરે સાફ કરવું જોઈએ. ગંદકી અને પરસેવાના કારણે ચેપ થવાની શક્યતા વધી જાય છે. ભીના વાળમાં હેલ્મેટ પહેરવાથી ફંગલ ઇન્ફેક્શનની સમસ્યા વધી શકે છે.

6 / 8
હેલ્મેટ પહેરવું તમારી સેફ્ટી માટે જરૂરી છે. હેલ્મેટ  પહેરવાથી વાળ ખરતા નથી. જોકે હેલ્મેટની સ્વચ્છતા, યોગ્ય સાઇઝ અને વાળની સંભાળ રાખવામાં ન આવે તો વાળ ખરી શકે છે.

7 / 8
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

8 / 8

આ પણ વાંચો, Hair Growth : હેર ગ્રોથ માટે આ 5 ફૂડ્સ છે સૌથી વધુ અસરકારક !

Follow Us
Breaking News: ધોરણ 1માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલ સર્ટિફિકેટ ફરજિયાત નહી

Ahmedabad: આવાસ યોજનાના મકાનો ભાડે આપી દેનાર સામે કોર્પોરેશનની લાલ આંખ

બનાસકાંઠાના દિયોદરમાં ભારે વરસાદથી ખેડૂતોને 'મોટું નુકસાન'

₹25 લાખ સુધીની રેન્ટલ ઇન્કમ પર Tax 'શૂન્ય' કેવી રીતે થાય?

ભોગાવો નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો, કેટલાક ગામ રોડ માર્ગે સંપર્ક વિહોણા

જર્મનીની હેલ્થકેર સિસ્ટમ ફ્લોપ? ભારતીય મહિલાએ શેર કર્યો 'Video'

અમદાવાદમાં વરસાદના 5 દિવસ પછી પણ 'હાલાકી' - જુઓ Video

વિરમગામમાં વરસાદી પાણીના પ્રવાહમાં યુવક તણાયો

શિકાર કરવા આવેલા 5 સિંહોને ભેંસોએ ઉભી પૂંછડીએ ભગાડ્યા, વીડિયો વાયરલ

બનાસકાંઠાનું નડાબેટ રણ બન્યું દરિયો! કુદરતી નજારો જોવા ઉમટી ભીડ

g clip-path="url(#clip0_868_265)">