કચ્છ લોકસભા બેઠક પર ભાજપે ત્રીજી વખત દિગ્ગજ નેતાને ઉતાર્યા મેદાને, જાણો વિનોદ ચાવડાની રાજકીય સફર
ભાજપે લોકસભાની ચૂંટણી માટે કચ્છ બેઠક પરથી વિનોદ ચાવડા પર પસંદગી ઉતારી છે અને સતત ત્રીજી વખત વિશ્વાસ અને ભરોસો મૂકીને ચૂંટણી લડવાની તક આપી છે. વિનોદ ચાવડાએ સૌપ્રથમ 2014 અને પછી 2019ની લોકસભામાં ચૂંટણી લડી હતી અને શાનદાર જીત મેળવી હતી. ત્યારે તેમને ફરી એક વાર તક અપાઇ છે.
Most Read Stories