AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શિયાળામાં વાહનના સ્વાસ્થ્યનું રાખો ધ્યાન, આ 5 ટિપ્સ અપનાવી વ્હિકલને રાખો તંદુરસ્ત

શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. શિયાળામાં લોકોને સિઝન બદલાતા શરદી, ઉધરસ વગેરે થવાની શક્યતા રહે છે, તેથી લોકો પહેલાથી જ તેનાથી બચવા માટે જુદા-જુદા ઉપાયો કરે છે. લોકો અત્યારથી જ સ્વાસ્થ્યને સારૂ રાખવાની તૈયારી કરતા હોય છે. પરંતુ તમારા વાહનના સ્વાસ્થ્યનું શું? અહીં આપેલી પાંચ ટીપ્સને અપનાવી શિયાળામાં તમે તમારા વાહનને પણ તંદુરસ્ત રાખી શકશો.

Udaykrishna Trivedi
| Edited By: | Updated on: Nov 01, 2023 | 4:59 PM
Share
શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. શિયાળામાં લોકોને સિઝન બદલાતા શરદી, ઉધરસ વગેરે થવાની શક્યતા રહે છે, તેથી લોકો પહેલાથી જ તેનાથી બચવા માટે જુદા-જુદા ઉપાયો કરે છે. લોકો અત્યારથી જ સ્વાસ્થ્યને સારૂ રાખવાની તૈયારી કરતા હોય છે. પરંતુ તમારા વાહનના સ્વાસ્થ્યનું શું? અહીં આપેલી પાંચ ટીપ્સને અપનાવી શિયાળામાં તમે તમારા વાહનને પણ તંદુરસ્ત રાખી શકશો.

શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. શિયાળામાં લોકોને સિઝન બદલાતા શરદી, ઉધરસ વગેરે થવાની શક્યતા રહે છે, તેથી લોકો પહેલાથી જ તેનાથી બચવા માટે જુદા-જુદા ઉપાયો કરે છે. લોકો અત્યારથી જ સ્વાસ્થ્યને સારૂ રાખવાની તૈયારી કરતા હોય છે. પરંતુ તમારા વાહનના સ્વાસ્થ્યનું શું? અહીં આપેલી પાંચ ટીપ્સને અપનાવી શિયાળામાં તમે તમારા વાહનને પણ તંદુરસ્ત રાખી શકશો.

1 / 6
લાઈટ: શિયાળામાં અંધારું વહેલું થઈ જતું હોવાથી હેડલાઈટની ઉપયોગીતા વધી જાય છે. ઝાકળનું પ્રમાણ પણ વધી જતું હોય છે, તો એવામાં ફોગ લાઈટ ખુબ જ કામે આવે છે. ફોગ લાઈટ યોગ્ય કામ કરે છે કે નહીં તેની તપાસ કરવી જોઈએ. તમારી ગાડીના ફોગ લેમ્પ જો હેલોઝન હશે તો વધુ સારૂ રહેશે કારણ કે, પીળો પ્રકાશ ફોગમાં વધુ સારી રીતે જોવામાં મદદરૂપ થાય છે.

2 / 6
બેટરી: વાહનની બેટરી શિયાળાના સમયમાં ખુબ જ ઝડપથી ડિસ્ચાર્જ થઈ જાય છે. શિયાળામાં ગાડી ચાલું કરવામાં મુશ્કેલી આવે છે. તમારી કારમાં નવી બેટરી હોય તો વાંધો નહીં પરંતુ જો જૂની બેટરી હોય તો તેને ચકાસી લેવી જોઈએ. જો યોગ્ય ન હોય તો તેને બદલી લેવી જોઈએ.

3 / 6
એન્જિન ઓઈલ: શિયાળા પહેલા એન્જિન ઓઈલ ચેક કરવું જોઈએ. શિયાળામાં જલ્દી વાહન શરૂ થતું નથી. તેમાં પણ ડીઝલ કારમાં આ મુશ્કેલી વધુ આવે છે. જો એન્જિન ઓઈલ પૂરતા પ્રમાણમાં હશે તો એન્જિનને ગરમ રાખવામાં મદદ કરે છે. આ સાથે જ તેના ઈન્ટરનલ પાર્ટમાં પણ ચોક્કસ લુબ્રિકેશન જાળવી રાખે છે. એન્જિન ઓઈલ જૂનું હોય તો શિયાળા પહેલા જ તેને બદલી લેવું હિતાવહ છે.

4 / 6
કોલ્ડ સ્ટાર્ટ: ઋતુ કોઈપણ હોય ગાડીને હંમેશા કોલ્ડ સ્ટાર્ટ કરવી જોઈએ. 8થી 10 કલાકથી બંધ પડેલા વાહનના એન્જિનને ચાલું કરી થોડીવાર રહેવા દેવું જોઈએ. 4થી 5 મિનિટ શરૂ રાખવાથી એન્જિન ઓઈલ તમામ પાર્ટ સુધી પહોંચી જાય છે, જેથી એન્જિન પાર્ટને નુક્સાન થતું નથી. સાથે જ તેના પર્ફોમન્સમાં પણ ફાયદો થશે.

5 / 6
ટાયર: શિયાળા પહેલા ટાયરને ખાસ ચેક કરી લેવા જોઈએ. શિયાળામાં ઝાકળ પડવાથી રસ્તાઓ ભીના થઈ જતા હોય છે, તેથી જો ટાયર વધુ ઘસાયેલા હશે તો રસ્તા પર ગ્રીપ સારી નહીં મળે. સાથે જ ટાયર પ્રેશરનું પણ ખાસ ધ્યાન રાખવું. ટાયર પ્રેશર યોગ્ય હશે તો ગાડીની બ્રેકિંગ પણ સારી રહેશે અને ગાડી એવરેજ સારી આપશે.

6 / 6

શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. શિયાળામાં લોકોને સિઝન બદલાતા શરદી, ઉધરસ વગેરે થવાની શક્યતા રહે છે, તેથી લોકો પહેલાથી જ તેનાથી બચવા માટે જુદા-જુદા ઉપાયો કરે છે. લોકો અત્યારથી જ સ્વાસ્થ્યને સારૂ રાખવાની તૈયારી કરતા હોય છે. પરંતુ તમારા વાહનના સ્વાસ્થ્યનું શું? અહીં આપેલી પાંચ ટીપ્સને અપનાવી શિયાળામાં તમે તમારા વાહનને પણ તંદુરસ્ત રાખી શકશો.

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી

પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી

ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો

ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

g clip-path="url(#clip0_868_265)">