Success Story : ‘કોશિશ કરને વાલો કી હાર નહીં હોતી’, 8 વખત નાપાસ થયા પછી પણ વૈભવે હાર ન માની, બેકબેન્ચરમાંથી બન્યા IES ઓફિસર
દિલ્હીના રહેવાસી (Engineering Services Exam) IES Vaibhav Chhabra એક મધ્યમવર્ગીય પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તે શરૂઆતથી જ બેકબેન્ચરનો વિદ્યાર્થી રહ્યો છે. આ જ કારણ છે કે તેણે 5 વર્ષમાં બીટેક પણ પૂરું કર્યું.
Most Read Stories