આ છે ભારતના અજીબોગરીબ મ્યુઝિયમ, જાણો તમારી નજીક ક્યું છે

તમે આજ સુધી ઘણા મ્યુઝિયમ જોયા જ હશે, જ્યાંથી તમને ભારતનો ઈતિહાસ તો ખબર જ હશે. પરંતુ શું તમે ક્યારેય એવા મ્યુઝિયમમાં ગયા છો, જ્યાં માત્ર ટોઈલેટને લગતુ મ્યુઝિયમ હોય. જી હા, આજે અમે તમને ભારતના આવા જ કેટલાક અનોખા મ્યુઝિયમ વિશે જણાવીએ છીએ જે તમને આશ્ચર્યમાં મુકી દેશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 22, 2022 | 11:35 AM
 ઇન્દ્રોડા ડાયનાસોર અને ફોસિલ પાર્ક : અમદાવાદ, ગુજરાતમાં સ્થિત ઇન્દ્રોડા ડાયનોસોર અને ફોર્સિલ પાર્કમાં તમને ડાયનાસોર સંબંધિત તમામ માહિતી મળે છે. અહીં ડાયનાસોરના ઈંડાની બીજી સૌથી મોટી અશ્મિ હેચરી હાજર જોઇ શકાય છે. ગુજરાતનું આ એકમાત્ર ડાયનાસોર મ્યુઝિયમ છે. તેને ભારતનું જુરાસિક પાર્ક કહેવામાં આવે છે.

1 / 5
મેયોંગ બ્લેક મેજિક અને મેલીવિદ્યા મ્યુઝિયમ : આસામમાં ગ્રામીણ પર્યટનને પ્રોત્સાહન આપવા માટે મેયોંગ સેન્ટ્રલ મ્યુઝિયમ અને બ્લેક મેજિક એન્ડ વિચક્રાફ્ટ એમ્પોરિયમની સ્થાપના કરવામાં આવી હતી. ગુવાહાટીથી 40 કિમી દૂર આવેલા માયોંગમાં કાળો જાદુ, મેલીવિદ્યા કરવામાં આવે છે અને આ પ્રથા પેઢીઓથી ચાલી રહી છે. આ મ્યુઝિયમ સ્થાનિક લોકોની કેટલીક ખાનગી મિલકત બનાવીને બનાવવામાં આવ્યું હતું. અહીં તમને હસ્તપ્રતો, મંત્રો, ખોપરી, હાડકાં જેવી વિચિત્ર અને રસપ્રદ વસ્તુઓ મળશે.

2 / 5
સુલભ ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ઓફ ટોઇલેટ, દિલ્હી : સુલભ ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ઑફ ટોઇલેટ, આ મ્યુઝિયમ પ્રખ્યાત સામાજિક કાર્યકર અને સમાજશાસ્ત્રી ડૉ. બિંદેશ્વર પાઠક દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ મ્યુઝિયમમાં ઈ.સ.પૂર્વે 2500થી લઈને આજદિન સુધી કેવા પ્રકારની ટોઈલેટ સીટો છે તેની માહિતી મેળવવામાં આવશે. સ્વચ્છતા અને શૌચાલય સંબંધિત જાગૃતિ ફેલાવવા માટે આ સંગ્રહાલય એક સારો સ્ત્રોત છે.

3 / 5
વિચાર પોટરી મ્યુઝિયમ : અમદાવાદ, ગુજરાતમાં વિચાર પોટરી મ્યુઝિયમ છે. અહીં 4 હજારથી વધુ વાસણો છે, જે 1000 વર્ષથી વધુ જૂના છે. આ મ્યુઝિયમમાં દરેક ધાતુના બનેલા વાસણો છે. આ અનોખું મ્યુઝિયમ ભારતીય કારીગરોની કલા સાંસ્કૃતિક વારસો દર્શાવે છે.

4 / 5
હ્યુમન બ્રેઈન મ્યુઝિયમ , બેંગલોર : હ્યુમન બ્રેઈન મ્યુઝિયમ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરોસાયન્સ, બેંગ્લોરના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલું છે. આ મ્યુઝિયમમાં, તમે માનવ મગજ, કરોડરજ્જુ અને અન્ય પેરેનકાઇમલ અંગોને જોઈ શકો છો અને તેને સ્પર્શ પણ કરી શકો છો.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">