AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Home Remedies For Hiccup: હેડકીથી છુટકારો મેળવવા માટે આ ઘરેલું ઉપાયો અજમાવો, બંધ થઈ જશે હેડકી

તબીબી નિષ્ણાતોના મતે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ, ત્યારે આપણા ફેફસામાં હવા ભરાય છે. આને કારણે છાતી અને પેટની વચ્ચેનો ભાગ (ડાયાફ્રેમ) વાઈબ્રેટ થાય છે અને તે સંકોચાય છે. ક્યારેક આ ધ્રુજારી શ્વાસના પ્રવાહને તોડી નાખે છે અને હેડકી (Hiccups) આવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 22, 2022 | 6:50 PM
Share
કહેવાય છે કે હેડકી આવે ત્યારે કોઈ યાદ કરતુ હોય છે પણ એવું બિલકુલ નથી. વાસ્તવમાં, જીવનશૈલીમાં બદલાવ વધુ તણાવ અને ધૂમ્રપાન વગેરે પછી હેડકી અચાનક આવે છે. તેનાથી છુટકારો મેળવવા માટે તમે કેટલાક ઘરેલું ઉપાય પણ અજમાવી શકો છો.

1 / 5
મધનું સેવન કરો - જો સતત હેડકી આવતી હોય તો એક ચમચી મધ લો. તેની મીઠાશ જ્ઞાનતંતુઓને સંતુલિત કરવામાં મદદ કરે છે. તેનાથી હેડકીની સમસ્યામાં રાહત મળે છે.

2 / 5
આઈસ બેગનો ઉપયોગ કરો - જો તમે હેડકીની સમસ્યાને રોકવા ઈચ્છો છો તો ગરદન પર આઈસ બેગ રાખો. તમે આઈસ બેગને બદલે ઠંડા પાણીના કપડાનો પણ ઉપયોગ કરી શકો છો. આ હેડકી રોકવામાં મદદ કરશે.

3 / 5
લીંબુ મદદ કરશે - હેડકી રોકવા માટે તમે લીંબુની મદદ લઈ શકો છો. લીંબુના પાતળી સ્લાઈસના કટકા ચૂસો તે હેડકી રોકવાનું કામ કરે છે.

4 / 5
 વિનેગરનો ઉપયોગ કરો - હેડકી રોકવા માટે તમે વિનેગરનો ઉપયોગ કરી શકો છો. આ માટે વિનેગરના બે ટીપા મોઢામાં નાખો. તે હેડકીમાંથી તાત્કાલિક રાહત આપવાનું કામ કરે છે.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">