AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Farali Dosa Recipe : ઉપવાસમાં ખીચડી, ભાખરી ખાઈને કંટાળી ગયા છો ? ઘરે એક વાર ટ્રાય કરો ફરાળી ઢોસા

ભાજી અને ચટણી સાથે ફરાળી ઢોસા એ વ્રત અથવા ઉપવાસના દિવસો માટે એક સંપૂર્ણ અને ફળદાયી ભોજન છે. એકવાર તમે મોરૈયો, સાબુદાણા અને દહીં સાથે બનેલો આ ક્રિસ્પી ઢોસા ખાશો, તો તમને વારંવાર ભૂખ નહીં લાગે.

| Updated on: Aug 12, 2025 | 2:26 PM
Share
ફરાળી ઢોસામાં બટાકા મસાલા અને સ્વાદિષ્ટ ફરાળી મગફળીની ચટણી સાથે પીરસવામાં આવતી હોય છે. તો ચાલો અમે તમને ઉપવાસ દરમિયાન ફરાળી ઢોસા કેવી રીતે બનાવવો તે શીખવીએ.

1 / 6
ફરાળી ઢોસા બનાવવા માટે મોરૈયો, રાજગરાનો લોટ, ખાટી છાશ, આદુ-લીલા મરચાની પેસ્ટ, સિંધવ મીઠુ, તેલ અથવા ઘી, મગફળીની ચટણી સહિતની સામગ્રીની જરુર પડશે.

2 / 6
મોરૈયાને સાફ કરો, ધોઈ લો અને ઓછામાં ઓછા 2 કલાક માટે પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ સરળ મિશ્રણ બનાવવા માટે 2 ચમચી પાણીનો ઉપયોગ કરીને પેસ્ટ બનાવી લો.

3 / 6
આ મિશ્રણને એક ઊંડા બાઉલમાં નાખો, તેમાં રાજગીરાનો લોટ, છાશ, આદુ-લીલા મરચાની પેસ્ટ અને સિંધવ મીઠું ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. ઢાંકણથી ઢાંકી દો અને આખી રાત આથો આવવા માટે બાજુ પર રાખો.

4 / 6
નોન-સ્ટીક તવો ગરમ કરો, તવા પર બેટરને રેડો અને તેને ગોળાકાર  ફેલાવો જેથી તેનો આકાર ગોળ બને. કિનારીઓ પર થોડું તેલ લગાવો, ઢોસાની બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધો

5 / 6
ત્યારબાદ ઢોસાની અંદર મગફળીની ચટણી લગાવો. તેના પર બટાકાનો મસાલો લગાવી તેને અડધા ભાગમાં ફોલ્ડ કરો. આ ઢોંસાને મગફળીની ચટણી સાથે સર્વ કરી શકો છો.

6 / 6

Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.

Follow Us
પાલનપુરમાં પ્રી-મોન્સૂન કામગીરી ઠપ્પ, પાલિકાના નેતાઓના દાવા જ જુદા

સુરત ટેક્સ્ટાઇલ માર્કેટની પહેલ: ઇંધણ અને ટ્રાફિક સમસ્યા નિવારવા અભિયાન

અમદાવાદમાં જમીન વિવાદ મુદ્દે ધોળે દિવસે 5 રાઉન્ડ ફાયરિંગ, જુઓ Video

ભાવનગરના મહુવામાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે ધીંગાણું, જુઓ Video

વીરપુર ગામમાં સાવજના ધામા, પાણી પી આરામ કરતો Video Viral

ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથા સામે પાટીદાર અગ્રણીનો વિરોધ

અમદાવાદ: મનપાના નવનિયુક્ત મેયર એક્શન મોડમાં, Watch Video

બકરી ઈદ પર વિવાદિત નિવેદન આપી NRI ઇન્ફ્લુએન્સરે વિવાદ છંછેડ્યો

આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ, પાકિસ્તાનનું કનેક્શન

પાકિસ્તાનથી આવી રહેલા જહાજમાંથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

g clip-path="url(#clip0_868_265)">