AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

65 વર્ષનો વરરાજો 50 વર્ષની ઉંમરે બીજી વખત દુલ્હન બની સાસંદ, આવો છે પરિવાર

મહુઆ મોઈત્રાએ BJDના પૂર્વ સાંસદ પિનાકી મિશ્રા સાથે લગ્ન કર્યા છે.મહુઆના પતિ પિનાકી મિશ્રા ઓડિશાના પુરીથી સાંસદ રહી ચૂક્યા છે, પિનાકીના પણ આ બીજા લગ્ન છે.ચાલો TMC લોકસભા સાંસદ મહુઆ મોઇત્રાના પરિવાર વિશે જાણીએ.

| Updated on: Jun 06, 2025 | 12:03 PM
Share
તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સાંસદ મહુઆ મોઇત્રાએ ભૂતપૂર્વ સાંસદ પિનાકી મિશ્રા સાથે લગ્ન કર્યા છે.પિનાકી મિશ્રા પુરી લોકસભા બેઠક પરથી સાંસદ રહી ચૂક્યા છે. તેઓ સુપ્રીમ કોર્ટના વકીલ પણ છે.

1 / 8
 પોતાના ભડકાઉ ભાષણોને કારણે ચર્ચામાં રહેતી મહુઆ અવારનવાર મોટી મુશ્કેલીમાં જોવા મળતી હોય છે. તો ચાલો આજે જોઈએ મહુઆ મોઇત્રાનું રાજકીય કરિયર કેવું છે.

2 / 8
મહુઆ મોઇત્રાનો જન્મ વર્ષ 1974માં આસામના કચર જિલ્લામાં થયો હતો. મહુઆએ પોતાનો અભ્યાસ રાજધાની કોલકાતાથી કર્યો હતો. પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ, મહુઆને તેના પરિવાર દ્વારા વધુ અભ્યાસ માટે અમેરિકા મોકલવામાં આવી હતી. TMC સાંસદે 1998માં મેસેચ્યુસેટ્સની માઉન્ટ હોલીયોક કોલેજ સાઉથ હેડલીમાંથી અર્થશાસ્તમાં સ્નાતક થઈ હતી.

3 / 8
 કારકિર્દીની ટોચ પર હોવા છતાં બધું છોડી દીધું અને 2009 માં લંડનથી ભારત પરત ફરી અને પછી અહીં રાજકારણમાં પોતાનું નસીબ અજમાવ્યું. 2016માં વિધાનસભાની ચૂંટણી જીતી અને પછી 2019માં તે ભાજપના કલ્યાણ ચૌબેને 63 હજાર મતોથી હરાવીને પ્રથમ વખત લોકસભામાં પહોંચી હતી.

4 / 8
મહુઆ મોઇત્રા હંમેશા તેના નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે.રાજકારણમાં સૌ પ્રથમ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાય હતી. ત્યારબાદ TMC પાર્ટીમાં જોડાય છે. કરોડોની નોકરી છોડી રાજકારણનો માર્ગ અપનાવ્યો હતો.

5 / 8
મહુઆ મોઇત્રાનો જન્મ હિન્દુ બ્રાહ્મણ પરિવારમાં દ્વિપેન્દ્ર લાલ મોઇત્રા અને મંજુ મોઇત્રાના ઘરે થયો છે અને તેની એક બહેન છે.મોઇત્રાએ ન્યુયોર્ક સિટી અને લંડનમાં જેપી મોર્ગન ચેઝ માટે ઇન્વેસ્ટમેન્ટ બેન્કર તરીકે કામ કરી ચૂકી છે.

6 / 8
મહુઆ મોઇત્રા લગભગ 49 વર્ષની છે. મોઇત્રાએ પોતે જ ખુલાસો કર્યો હતો કે તેના લગ્ન ડેનિશ ફાઇનાન્સર લાર્સ બ્રોસન સાથે થયા હતા. જોકે આ લગ્ન લાંબો સમય ટકી શક્યા નહીં અને બંનેએ છૂટાછેડા લઈ લીધા. મહુઆ હવે છૂટાછેડા લઈ ચૂકી છે અને દિલ્હીમાં રહે છે.

7 / 8
મોઇત્રાના લગ્ન ડેનિશ ફાઇનાન્સર લાર્સ બ્રોર્સન સાથે થયા હતા, જેની સાથે બાદમાં તેણે છૂટાછેડા લીધા હતા. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, એડવોકેટ જય અનંત દેહાદરાય સાથે લગભગ ત્રણ વર્ષ સુધી રિલેશશીપમાં મહુઆ હતી.

8 / 8

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

g clip-path="url(#clip0_868_265)">