Sweden News : આ શાનદાર નજારાઓને કારણે પ્રખ્યાત છે સ્વીડન, જુઓ Photos

Sweden News : જો તમે વિદેશમાં ફરવાના શોખીન છો તો સ્વીડન તમારા માટે બેસ્ટ છે. અહીં તમને હરવા-ફરવાની અનેક સુંદર જગ્યાઓ જોવા મળશે. ચાલો જાણીએ સ્વીડનના શાનદાર પ્રયટન સ્થળો વિશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2023 | 10:10 PM
અહીં તમને નોર્થન લાઈટ્સનો અદ્દભુત નજારો જોવા મળશે. ફોટોગ્રાફીના શોખીન લોકો આ સ્થળની મુલાકાત કરી શકે છે.

1 / 5
એબિસ્કો નેશનલ પાર્કઃ બરફના કારણે આ પાર્કનું તળાવ થીજી જાય છે. જેને જોવા માટે પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળે છે.

2 / 5
ડોગ સ્લેજ: સ્વીડનમાં, લોકો શિયાળા દરમિયાન કૂતરાઓ પર સવારી કરે છે કારણ કે રસ્તાઓ બરફથી ઢંકાઈ જાય છે.

3 / 5
શિયાળા દરમિયાન સ્વીડનમાં હવાઈ મુસાફરી કરવી ખૂબ સસ્તી છે. જેના દ્વારા તમે સ્વીડનની બીજી ઘણી જગ્યાઓ જોઈ શકો છો.

4 / 5
શિયાળામાં અહીંનું તાપમાન માઈનસ 1 ડિગ્રી સુધી પહોંચી જાય છે, જે યુરોપના અન્ય દેશો કરતાં ઘણું વધારે છે.

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા

કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ

ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ

ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર

માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન

સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ

14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત

Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ

શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન

જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો

g clip-path="url(#clip0_868_265)">