Travel Tips: તમે ચોમાસા દરમિયાન રાજસ્થાનના આ સ્થળોની લઈ શકો છો મુલાકાત
ચોમાસા દરમિયાન કે પછી રાજસ્થાનના ઘણા વિસ્તારો લીલાછમ દેખાવા લાગે છે. આ સ્થળોની સુંદરતા જોવા માટે પ્રવાસીઓ અહીં પહોંચે છે. જાણો આ પ્રવાસન સ્થળો વિશે. રાજસ્થાનનું માઉન્ટ આબુ પ્રવાસીઓ માટે એક આકર્ષક સ્થળ છે. તેને હનીમૂન ડેસ્ટિનેશન પણ માનવામાં આવે છે. આ જગ્યાએ ઘણી હરિયાળી હોય છે, પરંતુ ચોમાસામાં આ જગ્યા વધુ સુંદર લાગે છે.
Most Read Stories