AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel Tips : મુસાફરી દરમિયાન પાસપોર્ટ કે મહત્વપૂર્ણ દસ્તાવેજો ખોવાઈ જાય તો શું કરવું? જાણો સંપૂર્ણ પ્રક્રિયા

મુસાફરી દરમિયાન પાસપોર્ટ કે કોઈ મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ ખોવાઈ જાય તો શું કરવું. આ વિશે આજે આપણે ટ્રાવેલ ટિપ્સમાં વિસ્તારથી વાત કરીશું.આ ટિપ્સ તમને મુસાફરી દરમિયાન ખુબ જ મદદગાર રહેશે.

| Updated on: Feb 23, 2026 | 11:58 AM
Share
 મુસાફરી દરમિયાન લોકો ખુબ જ ઉત્સાહિત હોય છે. પરંતુ જ્યારે તેને અચાનક ખબર પડે કે, તેના જરુરી ડોક્યુમેન્ટ ખોવાઈ ગયા છે,તેમાં પણ જો તમે વિદેશમાં ગયા હોય અને ત્યાં તમારા ડોક્યુમેન્ટ કે પાસપોર્ટ ખોવાઈ જાય તો તમે ચિંતામાં મુકાય જાવ છો. વિદેશમાં કે અજાણ્યા શહેરમાં આવી પરિસ્થિતિ અત્યંત દુઃખદાયક હોઈ શકે છે.

1 / 7
જોકે, ગભરાવાને બદલે, જો તમે ધીરજ રાખો અને યોગ્ય પ્રક્રિયાઓનું પાલન કરો, તો તમે મુશ્કેલ સ્થિતિમાંથી સુરક્ષિત રીતે પસાર થઈ શકો છો. આજે અમે તમને મુસાફરી દરમિયાન જો તમે કોઈ ડોક્યુમેન્ટ કે પાસપોર્ટ ખોવાઈ જાય તો શું કરવું તેના વિશે જણાવીશું.

2 / 7
તમને જાણ થાય કે, તમારા કોઈ ડોક્યુમેન્ટ ખોવાઈ ગયા છો તો તરત નજીકના પોલિસ સ્ટેશનમાં જાવ અહી એફઆઈઆર નોંધાવો, આ સૌથી જરુરી કામ છે,કારણ કે, તેની કોપી માત્ર નવા પાસપોર્ટ માટે જરુરી નથી પરંતુ તમારા ડોક્યુમેન્ટનો દુરઉપયોગ થતાં પણ બચી જશે. તમારી સુરક્ષા પણ કરે છે.

3 / 7
તમને જણાવી દઈએ કે, જો તમે વિદેશમાં ગયા છો અને જરુરી ડોક્યુમેન્ટ ખોવાય જાય તો તરત જ એમ્બસીનો સંપર્ક કરો.તમે  કંસલ્ટેટની પણ સલાહ લઈ શકો છો, જેમાં થોડા દિવસો લાગી શકે છે.

4 / 7
જો તમારે જલ્દી ભારત પરત ફરવું છે તો. તમે એક ઈમરજન્સી સર્ટિફિકેટ બનાવી શકો છો. જે એ પરવાનગી આપે છે કે, તમે મુસાફરી કરી શકો છો. આ માત્ર તમને તમારા દેશમાં પરત મોકલવાનું કામ કરે છે.

5 / 7
આજના સમયમાં ડિઝીલોકરનો ઉપયોગ કરવો જરુરી છે. તેમજ તમારા ઈમેલ પર તમામ ડોક્યુમેન્ટને સ્કેનની કોપી રાખી શકો છો. પોલીસ કે એમ્બેસીને તમારી ઓળખ બતાવવા માટે આ ડિઝિટલ કોપી ખુબ જ મદદગાર સાબિત થઈ શકે છે. તમેજ તમારા જુના પાસપોર્ટની કોપી તેમજ વિઝા પણ તમારી સાથે રાખી શકો છો.

6 / 7
જો તમારો પાસપોર્ટ ખોવાય જાય કે જરુરી ડોક્યુમેન્ટ ખોવાય જાય તો સમય બગાડ્યા વગર બેંકને જાણ કરો.જેનાથી તમને કોઈ આર્થિક નુકસાન થશે નહી. તમે કસ્ટમર કેરની પણ મદદ લઈ શકો છો.(photo: canva)

7 / 7

ઓફિસ અને ઘરની ચિંતાથી મુક્ત થઈને વ્યક્તિ ટ્રાવેલનો આનંદ માણે છે.વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us
આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video

વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા

ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર

દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી

મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો

મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ

Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો

Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'

તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે

g clip-path="url(#clip0_868_265)">