Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahashivratri 2025 : 12 જ્યોતિર્લિંગના દર્શન કરવાનો બનાવી રહ્યા છો પ્લાન, તો જાણો નજીકનું રેલવે સ્ટેશન કયું છે?

શિવ પુરાણમાં ભગવાન શિવ અને તેમના 12 જ્યોતિર્લિંગોના વિવિધ અવતારોનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. તો આજે આપણે 12 જ્યોર્તિર્લિંગના દર્શન કેવી રીતે કરશો તેના વિશે જણાવીશું.

| Updated on: Feb 26, 2025 | 7:34 AM
શિવપુરાણમાં દેવોના દેવ મહાદેવના કલ્યાણકારી સ્વભાવનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. ભગવાન શિવ જે સ્વ-અસ્તિત્વ, શાશ્વત, સર્વોપરી અસ્તિત્વ, વૈશ્વિક ચેતના છે અને તેને વૈશ્વિક અસ્તિત્વનો આધાર માનવામાં આવે છે.આ 12 જ્યોર્તિલિંગમાં ભગવાન શિવનો વાસ માનવામાં આવે છે. હિંદુ ધર્મમાં 12 જ્યોર્તિલિંગની પુજા કરવાનું વિશેષ મહત્વ પણ છે.

1 / 13
સૌરાષ્ટ્રમાં આવેલું આ જ્યોતિર્લિંગ સૌથી જૂનું  જ્યોતિર્લિંગ માનવામાં આવે છે. શિવ પુરાણ અનુસાર સોમનાથ જ્યોતિર્લિંગની સ્થાપના સ્વંય ચંદ્રદેવે કરી હતી.નજીકનું રેલવે સ્ટેશન વેરાવળ છે.કેશોદ સુધી ફ્લાઈટ મળી જશે.

2 / 13
નાગેશ્વર જ્યોર્તિલિંગ ગુજરાતના દ્વારકામાં સ્થિત છે. જો તમારે નાગેશ્વર જ્યોર્તિલિંગના દર્શન કરવા છે તો નજીકનું રેલવે સ્ટેશન દ્વારકનું રેલવે સ્ટેશન છે.

3 / 13
વૈધનાથ જ્યોર્તિલિંગ ઝારખંડના દેવધરમાં આવેલું છે. અહિઅહીં જ્યોતિર્લિંગને કામના લિંગ પણ કહેવામાં આવે છે. અહીં આવનાર વ્યક્તિ કોઈ રોગથી પીડાતી નથી, અને તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ મંદિરની નજીક બૈદ્યનાથ ધામ જંકશન છે

4 / 13
રામેશ્વરમ જ્યોતિર્લિંગ તમિલનાડુ રાજ્યમાં રામનાથપુરમમાં આવેલું છે અને તેની સ્થાપના વિષ્ણુના અવતાર રામેશ્વરમ રેલવે સ્ટેશન દ્વારા કરવામાં આવી હતી.

5 / 13
 ઘુષ્મેશ્વર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના ઔરંગાબાદ શહેરની નજીક આવેલું છે અને તેની સ્થાપના અહલ્યિાબાઈ હોલકરે કરી હતી. શિવના 12 જ્યોતિર્લિંગોમાં આ છેલ્લું જ્યોતિર્લિંગ છે. આ મંદિરની નજીક ઔરંગાબાદ રેલવે સ્ટેશન છે.

6 / 13
 મહાકાલેશ્વર જ્યોર્તિલિંગ ઉજ્જૈન, મધ્યપ્રદેશમાં આવેલું છે.અહિ ભસ્મ આરતી થાય છે. જે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. જો તમારે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા છે, તો નજીકનું રેલવે સ્ટેશન ઉજ્જૈન છે.તમે રેલવે સ્ટેશનથી ઓટો,ટેક્સી કે પછી ચાલીને મંદિર સુધી પહોંચી શકો છો.

7 / 13
ઓમકારેશ્વર જ્યોર્તિલિંગ મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં નર્મદા નદી કિનારે આવેલું છે.હિંદુ ધર્મમાં માન્યતા મુજબ ભક્તો અહિ શ્રદ્ધાથી પુજા કરે છે.આ જ્યોતિર્લિંગ પાસે બે રેલ્વે સ્ટેશન છે, પહેલું ઓમકારેશ્વર રોડ રેલ્વે સ્ટેશન છે. બીજું ઉજ્જૈન રેલવે સ્ટેશન છે.

8 / 13
મલ્લિકાર્જુન જ્યોર્તિલિંગ આંધ્ર પ્રદેશમાં કૃષ્ણા નદી કિનારે આવેલું છે.  આ મંદિરનું મહત્વ ભગવાન શિવના કૈલાશ પર્વતની સમાન માનવામાં આવે છે. જેની નજીકનું રેલવે સ્ટેશન માર્કપુર રેલવે સ્ટેશન આવેલું છે. અહિ જવા માટે તમને ચેન્નાઈ, હૈદરાબાદ, વિજયવાડાથી ટ્રેન મળી જશે.

9 / 13
કેદારનાથ જ્યોર્તિલિંગ ઉત્તરાખંડમાં આવેલું છે. આ ભગવાન શિવના 12 જ્યોર્તિલિંગમાંથી એક માનવામાં આવે છે. અહીં રાત્રે યોજાતી આરતીનું વિશેષ ધાર્મિક મહત્વ છે. ઋષિકેશ રેલ્વે સ્ટેશન તેની નજીક છે. ઋષિકેશ અને હરિદ્વારથી ગૌરી કુંડ સુધી તમને બસ મળી જાય છે. ગૌરીકુંડથી તમારે કેદારનાથ ટ્રેકિંગ કરવાનું રહે છે.

10 / 13
ભીમાશંકર જ્યોર્તલિંગ મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં આવેલું છે.ભીમાશંકર જ્યોર્તલિંગ જવા માટે નજીકનું રેલવે સ્ટેશન પુણે છે. તેમજ તમને અહિ જવા માટે પ્રાઈવેટ કાર લઈને પણ જઈ શકો છો.

11 / 13
ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં બ્રહ્મગિરી પર્વત પાસે આવેલું છે. આ ટેકરીમાંથી ગોદાવરી નદી નીકળે છે નજીકનું રેલવે સ્ટેશન નાસિક રેલ્વે સ્ટેશન આ મંદિરની નજીક છે.

12 / 13
કાશી વિશ્વનાથ જ્યોર્તિલિંગ કાશી ઉત્તરપ્રદેશમાં આવેલું છે. અહિ દર્શન કરવા માટે દુર દુરથી ભક્તો આવે છે. નજીકનું રેલવે સ્ટેશન કાશી છે.

13 / 13

બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Follow Us:
WITT 2025: જયા કિશોરી એક સારી કથાકાર છે, ધીરેન્દ્ર શાસ્ત્રીએ શું કહ્યુ

Dhirendra Shastri: 500 થી વધુ મુસ્લિમો મારા ભક્ત છે...

નરોડા વિસ્તારમાં આરોગ્ય વિભાગની તવાઈ, શંકાસ્પદ ક્રીમનો જથ્થો ઝડપાયો

Surat : ઉતરણ વિસ્તારમાં કારચાલકે 2 યુવતીને મારી ટક્કર, આરોપી ઝડપાયો

અદાણી અને PGTI ઇન્વિટેશનલ ગોલ્ફ ચેમ્પિયનશિપ શરૂ કરશે

Panchmahal : હાલોલના ભાટ ગામના જંગલ વિસ્તારમાં લાગી ભીષણ આગ

એક્સલસ બિઝનેસ હબમાં લાગી આગ, 20 થી 25 NSG કમાન્ડોનું કરાયું રેસ્કયુ

ઈડરમાં થયેલી 15 લાખની લૂંટના કેસમાં ક્રાઈમ બ્રાન્ચને મળી સફળતા

આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં સફળતા મળવાના સંકેત

ગુજરાતના આ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની સાથે કમોસમી વરસાદની આગાહી

g clip-path="url(#clip0_868_265)">