Travel tips : ઓછા ખર્ચે ન્યુયર સેલિબ્રેટ કરો આ સ્થળ પર, વેરાવળ નજીક આવેલું છે આ સ્થળ

જો તમે તમારા પ્રવાસને યાદગાગ બનાવવા માંગો છો. તેમજ જો તમારા ગ્રુપને વોટર એક્ટિવિટી ખુબ પસંદ છે. તો તમે દમણ દીવ પર ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો. તો ચાલો જાણીએ કઈ રીતે તમે દમણ દીવ જઈ શકશો.

| Updated on: Nov 07, 2024 | 4:11 PM
કેટલાક લોકો પોતાના મિત્રો સાથે એવા સ્થળે જવાનું પસંદ કરે છે, જ્યાં તમને દરેક એડવેન્ચર એક્ટિવિટી કરવાની તક મળે. ગુજરાતમાં અનેક સ્થળે એવા એવલા છે જ્યાં તમે પેરાગ્લાઈડિંગ, સ્કીઈંગ જેવી અનેક એડવેન્ચર એક્ટિવિટી કરી શકો છો. અને સાથે તમારી ટ્રિપને યાદગાર બનાવી શકો છો.

1 / 5
તમે જો ફરવા જવાનો પ્લાન કરી રહ્યા છો. કોઈ એવું સ્થળ પસંદ કરી રહ્યા છો. જ્યાં તમને શાંતિ અને નેચરલી વાતાવરણ મળે, તો તમારા માટે દીવ બેસ્ટ સ્થળ છે. એક વખત અહિ ગયા પછી તમને અહિ રહેવાનું મન થઈ જશે.

2 / 5
દીવની જો કોઈ સુંદરતા વધારતું હોય કે પછી પ્રવાસીઓમાં ખુબ પોપ્યુલર છે તો તે છે નાગોઆ બીચ, અહિ ભીડ પણ ઓછી જોવા મળશે. તેમજ તમને અહિ સ્કુટર કે બાઈક પર રેન્ટ પર મળી જશે. તમે તમારા સમયમુજબ દીવને એક્સપ્લોર કરી શકો છો.

3 / 5
આ સિવાય દીવમાં અનેક એવા સ્થળો આવેલા છે. જ્યાં તમે ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો.ટુંકમાં દીવ એટલે મીની ગોવા પણ કહી શક્યો, જો તમે પણ ન્યુયર સેલિબ્રેટ કરવાનો કોઈ પ્લાન બનાવી રહ્યા છો. તો આ સ્થળ પર જઈ શકો છો.

4 / 5
પોરબંદર, જૂનાગઢ અને વેરાવળ જેવા તમામ સ્થળોએ બસો ચાલુ છે. તેથી, બસ દ્વારા દીવ પહોંચવા માટે તમારે પહેલા આમાંથી કોઈ એક સ્થળે જવું પડશે. મુંબઈ, અમદાવાદ અને બરોડાથી પણ તમે તમારી પર્સનલ કાર લઈ દીવ પહોંચી શકો છો. (photo : Dadra & Nagar Haveli and Daman & Diu Tourism)

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">