વારંવાર ચક્કર આવતા હોય તો આ 5 પાન ચાવી લો

07 નવેમ્બર, 2024

અનેક વાર જીવનની ખરાબ શૈલીને કારણે શરીરની સ્થિતિ બગડે છે.

ત્યારે શરીરમાં કેટલાક કારણોને લઈ ચક્કર આવવાના બનાવ બને છે.

ક્યારેક ક્યારેક ચાલતા, સૂતા કે બેઠા હોય ત્યારે તમને ચક્કર આવવાના બનાવો બનતા હોય છે.

ત્યારે તમારે આ વાત જાણવી જોઈએ કે આ ઘટના નોર્મલ પણ છે અને એબનોર્મલ પણ છે.

ઘણી વખત લોહીની ઉણપ, મગજ સુધી લોહી ન પહોંચવું, અશક્તિ જેવુ પણ મહેસુસ થતું હોય છે.

આના માટે તમારે 5 તુલસીના પાન લેવાના છે. આ સાથે બે થી ત્રણ કાળા મરી લેવાના છે.

રોજ સવારે ઊઠીને આ બે વસ્તુ ચાવીને તેનું સેવન કરવાનું છે.  ત્યાર બાદ બ્રશ કરી લેવાનું છે.

આનાથી જે ચક્કર આવવાની ઘટનાઓ વારંવાર બનતી હોય છે તેનાથી રાહત મળશે.

All Phtoos - Canva

નોંધ : અહીં આપવામાં આવેલી માહિત ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ અન્ય પ્રયોગ કરતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી.