સુરતની ચમકતી ‘સૂરત’ ! સોલીડ વેસ્ટ એકત્ર કરવામાં અને તેને ડિસ્પોજલ કરી આવક મેળવવા મનપા મોખરે, જુઓ Video
સ્વચ્છ ભારત અભિયાનમાં સુરતની ‘સૂરત’ રાષ્ટ્રીય કક્ષાએ ચમકે છે. સ્વચ્છતા સર્વેક્ષણ 2023માં પણ સુરત મહાનગર પાલિકાને ભારતભરમાં સ્વચ્છ શહેર તરીકેનો ખિતાબ મળ્યો હતો. તેની પાછળ સુરત મનપાનું મેનેજમેન્ટ અને સફાઈ કર્મચારીઓની મહેનતનો ફાળો રહ્યો હતો.

સ્વચ્છતાનો સંકલ્પ સાકાર !
સોલીડ વેસ્ટ એકત્ર કરવામાં અને તેને ડિસ્પોજલ કરી આવક મેળવવા સુરત મનપા મોખરે રહી છે. આ સાથે જ સોલીડ વેસ્ટમાંથી વીજળી ઉત્પાદન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટે કુલ 1200 જેટલા વ્હીકલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાં ઇ વહીકલ અને નાઈટ વેર મશીનનો સમાવેશ થાય છે. તેમજ સુરત શહેરમાં મુખ્યત્વે મેન્યુઅલ અને મશીનરી બંને રીતે સ્વચ્છતાની કામગીરી થાય છે.
Latest Videos