રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને હંફાવી દેનાર કમલા હેરિસના પરિવાર વિશે જાણો, ભારત સાથે છે ખાસ કનેક્શન

અમેરિકામાં યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામો સ્પષ્ટ થઈ ગયા છે. રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી જીતી લીધી છે. જ્યારે ડેમોક્રેટિક પાર્ટીના કમલા હેરિસની હાર થઈ છે.તો આજે આપણે કમલા હેરિસના પરિવાર તેમજ પર્સનલ લાઈફ વિશે જાણીએ.

| Updated on: Nov 06, 2024 | 5:25 PM
કમલા હેરિસનો જન્મ 20 ઓક્ટોબર 1964ના રોજ કેલિફોર્નિયામાં થયો છે. તેની માતાનું નામ શ્યામલા ગોપાલન હેરિસ છે. જે ભારતીય મૂળની છે અને જાણીતી કેન્સર વૈજ્ઞાનિક પણ છે. તેની માતાનો જન્મ ચેન્નાઈમાં થયો હતો અને ત્યારબાદ અમેરિકા ગઈ હતી.

1 / 11
કમલા હેરિસના પિરવાર તેમજ તેની પર્સનલ લાઈફ વિશે જાણો

2 / 11
કમલા હેરિસના પિતાનું નામ ડોનાલ્ડ હેરિસ છે જે મૂળ જમૈકાના છે. કમલા હેરિસ જ્યારે 5 વર્ષની હતી. ત્યારે તેના માતા-પિતાના છૂટાછેડા થયા હતા અને બંન્ને અલગ રહેતા હતા. છૂટાછેડા બાદ કમલા અને તેની નાની બહેન માયાનું પાલન પોષણ તેની માતા શ્યામલાએ કર્યું હતુ.

3 / 11
એક ઈન્ટરવ્યુમાં કમલા હેરિસ કહ્યું હતુ કે, તે તેની માતા સાથે ભારત આવે છે, ભારતની સંસ્કૃતિ અને સભ્યતા સારી રીતે જાણે છે. તેમણે ભારતીય ફુડ પણ ખુબ પસંદ કરે છે. ભારતને ખુબ પ્રેમ પણ કરે છે.

4 / 11
કમલા હેરિસનું બાળપણ કેનેડામાં વીત્યું છે. તેમણે શાળાકીય અભ્યાસ પણ કેનેડામાંથી પૂર્ણ કર્યો છે. કમલાની માતા શ્યામલા મેકગ્રિલ યૂનિવર્સિટીમાં પ્રોફેસરની નોકરી મળી તો તે બાળકો સાથે ત્યાં શિફટ થઈ ગઈ હતી.

5 / 11
કમલા હેરિસે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. ત્યારબાદ યૂનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના હેસ્ટિંગ્સ કોલેજમાંથી લોનો અભ્યાસ કર્યો છે. હેરિસે વર્ષ 2014માં જાણીતા લોયર ડગલસ ક્રેગ એમહોફ સાથે લગ્ન કર્યા હતા. જે યહુદી મૂળની છે. એમહોફની કમલા સાથે બીજા લગ્ન કર્યા હતા. તેના પહેલા લગ્નથી એલા અને કોલ 2 બાળકો છે.

6 / 11
2003માં કમલા હેરિસે સાન ફ્રાન્સિસ્કો ડિસ્ટ્રિક્ટ એટર્ની માટે ચૂંટણી લડી હતી, જોકે આ સમય દરમિયાન પ્રશ્નો ઉભા થયા હતા.રાજનીતિમાં પ્રવેશ્યા પછી, કમલા હેરિસ પ્રથમ વખત ચર્ચામાં ત્યારે આવી જ્યારે તેણે અમેરિકામાં બંદૂક નિયંત્રણ માટેના કાયદા માટે અભિયાન શરૂ કર્યું. આ ઉપરાંત, સ્થળાંતર કરનારાઓની નાગરિકતાનો મુદ્દો પણ  ઉઠાવવામાં આવ્યો હતો.

7 / 11
 2003માં ચૂંટણી જીતી અને કેલિફોર્નિયામાં આ પદ સંભાળનાર પ્રથમ દક્ષિણ એશિયન અમેરિકન મહિલા બની. સાત વર્ષ પછી, તે બીજી વખત કેલિફોર્નિયાના એટર્ની જનરલ તરીકે ચૂંટાય હતી.

8 / 11
 2010માં હેરિસે લોકપ્રિય રિપબ્લિકન લોસ એન્જલસ કાઉન્ટી પ્રોસીક્યુટર સ્ટીવ કુલીને હરાવીને કેલિફોર્નિયા એટર્ની જનરલ માટે ચૂંટણી જીતી હતી. હેરિસે ડિસ્ટ્રિક્ટ એટર્ની તરીકે મૃત્યુદંડનો વિરોધ કર્યો હતો.

9 / 11
આગામી ચાર વર્ષ સુધી અમેરિકા પર કોણ શાસન કરશે એટલે કે વિશ્વના સૌથી શક્તિશાળી દેશના રાષ્ટ્રપતિ કોણ હશે તે નક્કી થઈ ગયું છે. રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી જીતી લીધી છે અને 20 જાન્યુઆરીએ તેઓ પદના શપથ લેશે.

10 / 11
2014માં તેણે ડોગ એમ્હોફ સાથે લગ્ન કર્યા, એક એટર્ની જેઓ પહેલેથી જ પરિણીત હતો અને તેમને બે બાળકો હતા. ટ્રમ્પે ડેમોક્રેટિક પાર્ટીના કમલા હેરિસને હરાવ્યા છે.

11 / 11
Follow Us:
Surat : જાહેર સ્થળો પર થુંકનારાઓ સામે પહેલીવાર કાર્યવાહી

Mehsana :ડેન્ગ્યૂના કારણે વિજાપુરના ફુદેડાના તલાટીનું મોત

આ 5 રાશિના જાતકોને આજે આર્થિકક્ષેત્રે લાભના સંકેત

વાસદના રાજુપુરા ખાતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઈટ પર અકસ્માત, 3ના મોત

શંકર ચૌધરીને વિધાનસભા અધ્યક્ષ પદની ગરિમા યાદ અપાવતા શક્તિસિંહ ગોહિલ

CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં MP રૂપાલાએ વર્ણાવી ખેડૂતોની દુર્દશા

અમરેલીના ખાંભામાં પશુ ચરાવતા માલધારી યુવક પર સિંહે કર્યો હુમલો

Navsari : ઠગબાજોએ 100થી વધુ રોકાણકારોને લગાવ્યો કરોડોનો ચૂનો

વાંદરાએ બગીચાની શાકભાજી ખાધી, અધમૂઓ થયો ત્યાં સુધી માર્યો માર

મહેસાણાના વિસનગરના કમાણામાં જૂથ અથડામણ
મહેસાણાના વિસનગરના કમાણામાં જૂથ અથડામણ
g clip-path="url(#clip0_868_265)">