AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Donald Trump Controversy: પત્નિએ જ કર્યો હતો બળાત્કારનો કેસ, પોર્ન સ્ટારના શોખિન, ફરજીયાત હોવા છતા US આર્મીમાં નહોતી આપી સેવા, જાણો ટ્રમ્પના વિવાદો

ડોનાલ્ડ ટ્રમ્પનો જન્મ 14 જૂન, 1946ના રોજ ન્યૂયોર્ક, અમેરિકામાં થયો હતો. શ્રીમંત પરિવારમાં તેમના જન્મને કારણે, ડોનાલ્ડ ટ્રમ્પ વિશે એવું કહેવામાં આવે છે કે તેઓ ચાંદીના ચમચી સાથે જન્મ્યા હતા. સ્કૂલના સમયથી જ ટ્રમ્પનું વલણ આક્રમક રહ્યું છે. તે શાળામાં તેની સાથે ભણતા બાળકોને દાદાગીરી કરતો હતો અને હેરાન કરતો હતો.

| Updated on: Nov 06, 2024 | 7:23 PM
Share
ડોનાલ્ડ ટ્રમ્પ ફ્રેડના પાંચ બાળકોમાંથી ચોથા નંબરે છે. ટ્રમ્પ તેમના ભાઈ ફ્રેડ જુનિયર અને બે બહેનોથી મોટા હતા. આ સિવાય એક ભાઈ રોબર્ટ ટ્રમ્પ તેમનાથી નાના હતા. ફ્રેડ એક કડક અને શિસ્તબદ્ધ પિતા હતા. તે ઈચ્છતો હતો કે તેના બાળકો મહેનતુ બને અને મોટા સપના જુએ. તેમને તેમના પુત્ર ડોનાલ્ડ માટે પણ ખાસ લગાવ હતો.

1 / 7
ટ્રમ્પે ન્યુયોર્ક શહેરમાં 7મા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. સ્કૂલના સમયથી જ ટ્રમ્પનું વલણ આક્રમક રહ્યું છે. તે શાળામાં તેની સાથે ભણતા બાળકોને દાદાગીરી કરતો હતો અને હેરાન કરતો હતો. ટ્રમ્પના પિતાને આ અંગે વારંવાર ફરિયાદો મળતી હતી. ટ્રમ્પે પોતાના ઘર પર ભાઈ પાસે દાદાગીરી કરવાનું શરૂ કરી દીધું હતું.

2 / 7
1960ના દાયકાના અંતમાં, અમેરિકા વિયેતનામ યુદ્ધમાં ફસાઈ ગયું હતું. આ સમયે, અમેરિકામાં દરેક યુવાને અમેરિકન આર્મીમાં સેવા આપવી જરૂરી હતી. પરંતુ ટ્રમ્પ તેને ટાળતા રહ્યા. પગની બીમારી અને તબીબી અભ્યાસનું બહાનું કાઢીને તેણે 5 વખત સેનાનો ભાગ બનવાનો ઇનકાર કર્યો હતો. વિયેતનામ યુદ્ધના અંત સાથે, અમેરિકામાં ફરજિયાત લશ્કરી સેવાની પ્રથા પણ સમાપ્ત થઈ.

3 / 7
1977ના નવા વર્ષની પૂર્વ સંધ્યાએ, ટ્રમ્પે ઇવાનાને લગ્ન માટે પ્રસ્તાવ મૂક્યો. ટ્રમ્પે કહ્યું- જો તમે મારી સાથે લગ્ન નહીં કરો તો પોતાનું જીવન બરબાદ કરી નાખીશ. ઇવાના લગ્ન માટે સંમત થઈ. બંનેના લગ્ન 9 એપ્રિલ 1977ના રોજ થયા હતા. ટ્રમ્પે એક મિત્રને કહ્યું હતું કે તેમને 5 બાળકો જોઈએ છે. જેથી ઓછામાં ઓછું એક બાળક મારા જેવું જ હોય. ટ્રમ્પે ઇવાનાને 5 બાળકો માટે સમજાવવાનું શરૂ કર્યું, ટ્રમ્પે તેને દરેક બાળક માટે 2.5 લાખ ડોલર આપ્યા હતા.

4 / 7
ટ્રમ્પ અને ઇવાનાનો ડિવોર્સનો મામલો કોર્ટમાં ખેંચાયો હતો. ઈવાનાએ ટ્રમ્પ પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. ડિસેમ્બર 1990 માં તેમના છૂટાછેડાને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. તે સમયે ટ્રમ્પે ઇવાનાને 36 કરોડ રૂપિયા ભરણપોષણ તરીકે ચૂકવવા પડ્યા હતા.

5 / 7
ટ્રમ્પનું અંગત જીવન ઘણા વિવાદોમાં રહ્યું છે. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, મિલિટ્રી સ્કૂલના સમયથી ટ્રમ્પને લેડીઝ મેન માનવામાં આવતા હતા. ટ્રમ્પના સંબંધો માત્ર મોડલ સાથે જ નહીં પરંતુ પોર્ન સ્ટાર્સ સાથે પણ હતા.

6 / 7
 દિલ દેવાના શોખીન હોવાને કારણે તેમના પર અત્યાર સુધી 27 મહિલાઓએ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. ટ્રમ્પે અત્યાર સુધીમાં 6 વાર નાદારી નોંધાવી છે.

7 / 7
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો

Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ

બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા

6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !

ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ

વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ

કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

g clip-path="url(#clip0_868_265)">