AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બે પત્ની સાથે થયા ડિવોર્સ, ત્રીજી પત્ની છે ખૂબ સુંદર, જુઓ ડોનાલ્ડ ટ્રમ્પની ત્રણ પત્નીઓના Photos

અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીના રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે ત્રણ વખત લગ્ન કર્યા છે. તેમની ત્રણેય પત્નીઓ મોડલ અને અભિનેત્રી રહી ચુકી છે. અત્યારે દરેક વ્યક્તિ સફળ બિઝનેસ વુમન છે.

| Updated on: Nov 06, 2024 | 5:41 PM
Share
ટ્રમ્પની પહેલી પત્નીનું નામ ઈવાના મેરી ટ્રમ્પ છે. ટ્રમ્પે 1977માં ઇવાના સાથે લગ્ન કર્યા હતા. તે સમયે ઇવાના ટેલિવિઝન અભિનેત્રી અને મોડેલ તરીકે કારકિર્દી બનાવી રહી હતી. ટ્રમ્પ અને ઇવાના 13 વર્ષ સુધી સાથે રહ્યા. તેઓએ 1977 માં લગ્ન કર્યા અને 1990 માં અલગ થઈ ગયા.

1 / 6
અભિનયની સાથે સાથે ઇવાના સારી સ્કી પ્લેયર પણ રહી છે. ઇવાના લગ્ન પહેલા કેનેડામાં રહેતી હતી. લગ્ન પછી તે અમેરિકા આવી ગઈ. તેમને ત્રણ બાળકો છે. ઇવાન્કા ઇવાના અને ટ્રમ્પની પુત્રી છે.

2 / 6
ટ્રમ્પની બીજી પત્નીનું નામ માર્લા મેપલ્સ છે. મેપલ્સ એક મોડેલ, અભિનેત્રી અને ગાયિકા છે. તેણીએ 1993માં ટ્રમ્પ સાથે લગ્ન કર્યા હતા.

3 / 6
મેપલ્સ અને ટ્રમ્પને એક પુત્રી પણ છે. તેનું નામ ટિફની છે. ટિફનીના જન્મ પછી, દંપતી 1997 માં અલગ થઈ ગયું અને 1999 માં છૂટાછેડા લીધા.

4 / 6
ત્રીજી પત્ની મેલાનિયા ટ્રમ્પ છે. મેલાનિયા સ્લોવેનિયન-અમેરિકન મોડલ પણ રહી ચૂકી છે. તે અમેરિકાની બીજી વિદેશી ફર્સ્ટ લેડી બની.

5 / 6
મેલાનિયા અને ટ્રમ્પે 2005માં લગ્ન કર્યા હતા. મેલાનિયાનો જન્મ યુગોસ્લાવિયાના સ્લોવેનિયામાં થયો હતો. તેણે 16 વર્ષની ઉંમરે મોડલિંગ શરૂ કર્યું હતું.

6 / 6
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા

ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video

પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ

માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ

સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO

અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી

આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video

નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું

સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી

g clip-path="url(#clip0_868_265)">