Kutch : બેન્ટોનાઇટ પાવડરની આડમાં ગાર્નેટ ખનિજની હેરાફેરી ! મુન્દ્રા પોર્ટ પર 5 કન્ટેનર કરાયા સીઝ, જુઓ Video

કચ્છના મુન્દ્રા પોર્ટ પર પ્રતિબંધિત ખનિજના 5 કન્ટેનર સીઝ કરવામાં આવ્યા છે. બેન્ટોનાઈટ પાવડરની આડમાં ગાર્નટ ખનિજની હેરાફેરી કરી છે. 140 ટન પ્રતિબંધિત ગાર્નેટ ખનિજ વિદેશ મોકલાતું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 07, 2024 | 3:06 PM

કચ્છના મુન્દ્રા પોર્ટ પર પ્રતિબંધિત ખનિજના 5 કન્ટેનર સીઝ કરવામાં આવ્યા છે. બેન્ટોનાઈટ પાવડરની આડમાં ગાર્નટ ખનિજની હેરાફેરી કરી છે. 140 ટન પ્રતિબંધિત ગાર્નેટ ખનિજ વિદેશ મોકલાતું હતું. ગલ્ફ દેશોમાં મોકલાઈ કન્ટેનર રહ્યાં હતા. 50 કરોડની કિંમતનું 140 ટન ગાર્નેટ ખનિજ જપ્ત કરવામાં આવ્યુ છે. કસ્ટમની SIIB બ્રાન્ચની મોટી કાર્યવાહી કરી છે. ચીની ઉદ્યોગમાં ગાર્નેટ ખનિજની વધુ માગ છે. 5 કન્ટેનરને સીઝ કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.

માછલીની આડમાં દારુ !

બીજી તરફ વલસાડમાં માછલીના જથ્થાની આડમાં દારૂ ઘુસાડવાનો પર્દાફાશ થયો છે. માછલીના જથ્થાની આડમાં લવાતા દારૂને પોલીસ ઝડપી પાડ્યો હતો. પોલીસે ગુંદલાવ નજીકથી દારૂના 5.23 લાખના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે સંઘ પ્રદેશ દમણથી બીલીમોરા લઈ જવાતા દારૂના જથ્થા અને ટેમ્પાને જપ્ત કર્યો છે.

Follow Us:
વડોદરાઃ પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં કૂલ 9 આરોપીની ધરપકડ
વડોદરાઃ પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં કૂલ 9 આરોપીની ધરપકડ
મોબાઈલ ટાવર ન હટાવતા શિવમ વિદ્યાલય સામે NSUI એ ફરી કર્યા ઉગ્ર દેખાવો
મોબાઈલ ટાવર ન હટાવતા શિવમ વિદ્યાલય સામે NSUI એ ફરી કર્યા ઉગ્ર દેખાવો
રાજકોટમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા !
રાજકોટમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા !
અ.મ્યુ.કોએ 10 કરોડ ખર્ચી બનાવેલી ટ્રાફિક નિવારણની ડિઝાઈન જ બની સમસ્યા
અ.મ્યુ.કોએ 10 કરોડ ખર્ચી બનાવેલી ટ્રાફિક નિવારણની ડિઝાઈન જ બની સમસ્યા
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્લોબલ સમિટને કરશે સંબોધન
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્લોબલ સમિટને કરશે સંબોધન
ગીર સોમનાથમાં રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનું આયોજન
ગીર સોમનાથમાં રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનું આયોજન
ગુજરાતમાં ‘ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ ટેકસ ફ્રી
ગુજરાતમાં ‘ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ ટેકસ ફ્રી
રાજ્યમાં આગામી દિવસોમાં વર્તાશે ઠંડીનો ચમકારો
રાજ્યમાં આગામી દિવસોમાં વર્તાશે ઠંડીનો ચમકારો
સુરત, જામનગર, વડોદરા, ભાવનગરમાં ગેરકાયદે બાંધકામ પર તંત્રની લાલ આંખ !
સુરત, જામનગર, વડોદરા, ભાવનગરમાં ગેરકાયદે બાંધકામ પર તંત્રની લાલ આંખ !
મહારાષ્ટ્રમાં કોણ મારશે બાજી ? જાણો Exit Poll માં કોને મળી બહુમતી
મહારાષ્ટ્રમાં કોણ મારશે બાજી ? જાણો Exit Poll માં કોને મળી બહુમતી
g clip-path="url(#clip0_868_265)">