Buy Share: 250ને પાર જશે આ સરકારી એનર્જી શેર, રાષ્ટ્રપતિ પાસે છે કંપનીના 3,38,75,76,864 શેર, એક્સપર્ટે કહ્યું: ખરીદો

કંપનીએ FY25 માટે મજબૂત Q2 કમાણી નોંધાવ્યા બાદ બુધવારે અને 05 નવેમ્બરના રોજ આ સરકારી એનર્જી શેરમાં 6 ટકાથી વધુનો વધારો થયો હતો. કંપનીનો શેર આજે એટલે કે 06 નવેમ્બરના રોજ 209.95 રૂપિયાની ઇન્ટ્રાડે હાઈએ પહોંચ્યો હતો. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં સરકારી કંપનીનો ચોખ્ખો નફો 10% વધીને રૂ. 2,689.67 કરોડ થયો છે.

krushnapalsinh chudasama
| Edited By: | Updated on: Nov 06, 2024 | 11:25 PM
સરકારી ઉર્જા કંપનીના શેર 6 નવેમ્બરના રોજ ફોકસમાં છે. કંપનીએ FY25 માટે મજબૂત Q2 કમાણી નોંધાવ્યા બાદ 06 નવેમ્બરના રોજ આ સરકારી શેરમાં 6% થી વધુનો વધારો થયો હતો. કંપનીનો શેર 06 નવેમ્બરે 209.95 રૂપિયાની ઇન્ટ્રાડે હાઈએ પહોંચ્યો હતો. તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં સરકારી કંપનીનો ચોખ્ખો નફો 10% વધીને રૂ. 2,689.67 કરોડ થયો છે.

1 / 7
 વૈશ્વિક બ્રોકરેજ જેફરીઝે 240ના લક્ષ્યાંક ભાવ સાથે સ્ટોક પર તેનું રેટિંગ અપગ્રેડ કરીને 'બાય' કર્યું છે. બીજી તરફ, મોર્ગન સ્ટેનલીએ સ્ટોક માટે 258ના લક્ષ્યાંક ભાવ સાથે પેઢી પર ઓવરવેઇટ વલણ જાળવી રાખ્યું હતું. તમને જણાવી દઈએ કે ભારતના રાષ્ટ્રપતિ પાસે કંપનીના 3,38,75,76,864 શેર છે. આ 51.92 ટકા હિસ્સાની બરાબર છે.

2 / 7
કંપનીએ મંગળવારે જણાવ્યું હતું કે કંપનીના માર્કેટિંગ માર્જિનમાં થયેલા ઘટાડાને ગેસ ટ્રાન્સમિશન બિઝનેસમાંથી આવકમાં થયેલા વધારા અને પેટ્રોકેમિકલ બિઝનેસમાં સુધારા દ્વારા સરભર કરવામાં આવી હતી.

3 / 7
ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો રૂ. 2,442.18 કરોડ હતો. ભારતની સૌથી મોટી કુદરતી ગેસ કંપની ગેઇલ ઇન્ડિયા લિમિટેડે સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તેની ઓપરેટિંગ આવક રૂ. 33,981.33 કરોડ પર લગભગ સ્થિર રહી હતી.

4 / 7
ગેઇલના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર (સીએમડી) સંદીપ કુમાર ગુપ્તાએ જણાવ્યું હતું કે પેટ્રોકેમિકલ્સ સેગમેન્ટ ચાલુ નાણાકીય વર્ષમાં વ્યાજબી રીતે નફાકારક રહેવાની અપેક્ષા છે.

5 / 7
કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન મુખ્યત્વે પાઈપલાઈન અને પેટ્રોકેમિકલ્સ પર રૂ. 1,885 કરોડનો મૂડીખર્ચ કર્યો હતો, જે સપ્ટેમ્બર 30 સુધી કુલ મૂડી ખર્ચ રૂ. 3,544 કરોડ થયો હતો.

6 / 7
નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

7 / 7
Follow Us:
સુરત સિટીલાઈટ વિસ્તારમાં જીમમાં લાગી આગ, જુઓ Video

Surat : જાહેર સ્થળો પર થુંકનારાઓ સામે પહેલીવાર કાર્યવાહી

Mehsana :ડેન્ગ્યૂના કારણે વિજાપુરના ફુદેડાના તલાટીનું મોત

આ 5 રાશિના જાતકોને આજે આર્થિકક્ષેત્રે લાભના સંકેત

વાસદના રાજુપુરા ખાતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઈટ પર અકસ્માત, 3ના મોત

શંકર ચૌધરીને વિધાનસભા અધ્યક્ષ પદની ગરિમા યાદ અપાવતા શક્તિસિંહ ગોહિલ

CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં MP રૂપાલાએ વર્ણાવી ખેડૂતોની દુર્દશા

અમરેલીના ખાંભામાં પશુ ચરાવતા માલધારી યુવક પર સિંહે કર્યો હુમલો

Navsari : ઠગબાજોએ 100થી વધુ રોકાણકારોને લગાવ્યો કરોડોનો ચૂનો

વાંદરાએ બગીચાની શાકભાજી ખાધી, અધમૂઓ થયો ત્યાં સુધી માર્યો માર

g clip-path="url(#clip0_868_265)">