Stocks Forecast : આજે જ ખરીદી લો આ 5 ‘મલ્ટિબેગર’ શેર, તમને ધનવાન બનતા કોઈ રોકી નહીં શકે!
તમે શેરબજારમાં રોકાણ કરતા હોવ તો, કયા શેર ફાયદાકારક છે તે જાણવું જરૂરી છે. અહીં અમે 5 મુખ્ય કંપનીઓના શેરના ભાવ નિષ્ણાતોએ વિગતવાર વિશ્લેષણ સાથેનો અહેવાલ રજૂ કરીએ છીએ, જે તમને પણ યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરશે તેમજ આ 5 શેર હશે તો તમને ધનવાન બનતા કોઈ રોકી શકશે નહીં, નિષ્ણાતો કરી આ શેર વિશે મોટી આગાહી જાણો વિગતે.

આજે અમે તમને એવા 5 શેરના ફોરકાસ્ટ વિશે જણાવી રહ્યા છે કે જેમના ભવિષ્યમાં ભાવ વધી શકે છે તે અંગે આપણે એક્સપર્ટની રાય મુજબ જાણીશું.

Mangalore Refinery & Petrochemicals Ltd ના શેરમાં ભવિષ્યમાં શું થશે અહીં તમે આ ચાર્ટના માધ્યમથી જોઈ શકો છો. અહીં 1 વર્ષમાં 3 એક્સપર્ટે અનલાઈઝ કર્યું છે. MRPLનો ભાવ હાલ 167 ચાલી રહ્યો છે અને તેનો ટાર્ગેટ પ્રાઈઝ 161 છે. આ શેરેમાં 7.78%ના ઉછાળો આવી શકે છેની સંભાવના છે આ સાથેએ ભાવ 180 સુધી પહોંચી શકે છે.

MRPL ના અંગે ફક્ત 1 અનાલિસ્ટે સ્ટ્રોંગ Buy કહ્યું છે. 1 એક્સપર્ટે Buy અને 1 Sell કરવાનું કહી રહ્યા છે.

Hindustan Petroleum Corporation Limited: આ શેર વિશે 30 એક્સપર્ટે તેમની રાય આપી છે. હાલ આ શેર 478 રુપિયા છે અને તેની ટાર્ગેટ પ્રાઈસ પણ 480.75 છે ત્યારે આ શેરનો ચાર્ટ જણાવી રહ્યો છે. આ શેર જો વધ્યો તો 28.61% વધીને 615 પર પહોંચી શકે છે.તેમજ જો આ શેરના ભાવ ઘટે છે તો 21.55%ના ઘટાડા સાથે 375 રુપિયા પર પણ આવી શકે છે.

HINDPETRO ના શેર વિશે 31 એક્સપર્ટે રાય આપી છે. 20 અનાલિસ્ટે સ્ટ્રોંગ Buy કહ્યું છે જ્યારે 2 Buy કરવાનું કહ્યું બીજા 4 એક્સપર્ટે હોલ્ટ કરવા, ફક્ત 1 એક્સપર્ટે Sell અને 4 એક્સપર્ટે સ્ટ્રોંગલી sell કરવા કહ્યું છે.

CG Power & Industrial Solutions Ltd. નો આ શેર હાલ 740 પર ચાલી રહ્યો છે જેના પર 17 એક્સપર્ટે અનાલિસીસ કર્યું છે. અહીં આ શેર પર જો વધારો થયો તો 26.98% વધીને 940 પર પહોંચી શકે છે પણ જો ઘટ્યો તો 24.91%ના ઘટાડા સાથે 556 રુપિયા પર પણ આવી શકે છે.

આ શેર પર જે 17 એક્સપર્ટે પોતાની રાય આપી છે તેમાંથી 13 એક્સપર્ટે સ્ટ્રોંગ Buy કરવા કહી રહ્યા છે જ્યારે ફક્ત 1 એક્સપર્ટે તેને sell કરવાનું કહી રહ્યા છે અને 3 એક્સપર્ટે સ્ટ્રોંગલી sell કરવા કહ્યું છે.

Adani Energy Solutions Ltd ના શેરમાં ભવિષ્યમાં શું થશે અહીં તમે આ ચાર્ટના માધ્યમથી જોઈ શકો છો. અહીં 1 વર્ષમાં 7 એક્સપર્ટે અનલાઈઝ કર્યું છે. ADANIENSOLનો ભાવ હાલ 990 ચાલી રહ્યો છે અને તેનો ટાર્ગેટ પ્રાઈઝ 1206.70 છે. અહીં આ શેરની મોટી વાત એ છે કે આ શેરેમાં 69.17% ઉછાળો આવી શકે તેની સંભાવના છે આ સાથે ભાવ 1675 સુધી પહોંચી શકે છે.

ADANIENSOLના અંગે સાતે સાત અનાલિસ્ટ સ્ટ્રોંગ Buy કહ્યું છે.

DLF Limited: આ શેર વિશે વાત કરીએ તો આ શેરનો ભાવ હાલ 760.85 રુપિયા પર છે. તેમજ આ એક વર્ષ માટે તેની ટાર્ગેટ પ્રાઈસ 951.15 આપવામાં આવી છે. ત્યારે આ શેર પર 24 એક્સપર્ટે અનાલિસીસ કર્યું છે કે આ શેરમાં વધારો થયો તો સીધા 39.45%ના વધારા સાથે આ શેર 1060 રુપિયા પર પહોંચી શકે છે પણ જો ઘટ્યો તો માત્ર 2.63%ના ઘટાડા સાથે 740 પર આવી શકે છે.

DLFના આ શેર હવે એક્સપર્ટ Buy કે sell કરવા કહે છે ચાલો સમજીએ. આ શેર પર 25 એક્સપર્ટે તેમની રાય આપી છે જેમાથી 22 એક્સપર્ટ સ્ટ્રોંગલી Buy કરવા કહી રહ્યા છે જ્યારે 3 એક્સપર્ટે તેને Hold કરવા કહી રહ્યા છે.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
સ્ટોક ફોરકાસ્ટ એટલે શેરબજારને લગતી આગાહી. એટલે કે કોઈ પણ કંપનીના શેરના ભાવમાં વધારો કે ઘટાડો થશે તેની સામાન્ય સ્થિતિ કે અણસારને, પ્રયાસને સ્ટોક ફોરકાસ્ટ કહેવામાં આવે છે. શેરના ભાવિ મૂલ્યની આગાહી કરવાથી નોંધપાત્ર નફો થઈ શકે છે. આ એક પ્રકારની શેરના ભાવ અંગે પૂર્વધારણા જણાવે છે કે શેરના ભાવ હાલમાં ઉપલબ્ધ થતી માહિતીના આધારે ભવિષ્યમાં વધી શકે છે કે પછી ઘટી જશે. આ સમગ્ર માહિતી ક્વોલિફાઈડ એક્સપર્ટ અને ટેકનિકલી મળી રહેલ માહીતીના આધારે હશે. વધુ ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો.
