AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Google Storage ભરાઈ ગયું? ચિંતા ના કરશો, આ સ્માર્ટ ટ્રિક્સ ફોલો કરો અને ટેન્શન ફ્રી થઈ જાઓ

જો તમે પણ કોઈ ખર્ચ કર્યા વિના તમારા ગૂગલ એકાઉન્ટમાં જગ્યા ખાલી કરવાની રીત શોધી રહ્યા છો, તો નીચે જણાવેલી સરળ ટીપ્સ તમારા માટે ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે.

| Updated on: Nov 15, 2025 | 4:54 PM
Share
જો તમારા ગૂગલ એકાઉન્ટમાં વારંવાર સ્ટોરેજ ભરાઈ ગયું છે એવો સંદેશો દેખાય છે અને તમે ગૂગલ ક્લાઉડ સ્ટોરેજ ખરીદવાનો વિચાર કરી રહ્યા છો, તો થોડી રાહ જુઓ. ગૂગલમાં જગ્યા ઝડપથી ભરાવાનું મુખ્ય કારણ એવી એપ્સ અને સર્વિસીસ છે, જે આપોઆપ ડેટા સંગ્રહ કરતી રહે છે. જો તમે એક પણ રૂપિયા ખર્ચ્યા વિના ગૂગલ સ્ટોરેજ ખાલી કરવાની રીત શોધી રહ્યા છો, તો નીચે આપેલી સરળ ટીપ્સ તમારા માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ શકે છે. ( Credits: AI Generated )

1 / 5
તમારા ફોનમાં સૌથી વધુ જગ્યા મોટી ફાઇલો લેતી હોય છે. આવી ફાઇલો તમે Google One પેજ પર જોઈ શકો છો. ફોનની મેમરી ખાલી રાખવા માટે સમયાંતરે અનાવશ્યક ફાઇલો કાઢી નાખવી જરૂરી છે. ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ્સ, ઝિપ ફોલ્ડર્સ અથવા જૂના બેકઅપ્સ ઘણી જગ્યાનો ઉપયોગ કરે છે, તેથી આવી ફાઇલોને ડિલીટ કરીને ફોન અને Google One સ્ટોરેજને વ્યવસ્થિત રાખો. ( Credits: AI Generated )

2 / 5
જો તમે Google Photos માં ફોટાઓને તેમના મૂળ સાઇઝમાં સાચવો છો, તો તે તમારા ફોનમાં વધુ સ્ટોરેજ લે છે. જગ્યાની બચત કરવા માટે, ફોટાઓને Storage Saver Mode (જેને અગાઉ High Quality Mode કહેવામાં આવતું હતું)માં સંગ્રહિત કરવું યોગ્ય રહેશે. આ મોડ ફોટા અને વીડિયોનું કદ ઓછું કરે છે પરંતુ તેમની વિઝ્યુઅલ ગુણવત્તા પર મોટી અસર કરતું નથી. તેને સક્રિય કરવા માટે Google Photosની Settingsમાં જઈને Upload Quality વિકલ્પ પસંદ કરો અને તેને Storage Saver પર સેટ કરો. ( Credits: AI Generated )

3 / 5
જો Gmail તમારા Google Driveની વધારે જગ્યા રોકી રહ્યું હોય, તો જૂની અને મોટા એટેચમેન્ટ વાળા ઇમેઇલ્સને દૂર કરવું શ્રેષ્ઠ રહેશે. 10 MBથી મોટા જોડાણો ધરાવતા મેસેજ શોધવા માટે Gmailમાં ફિલ્ટરનો ઉપયોગ કરો અને પછી જે ઇમેઇલ્સ જરૂરી ન હોય તે ડિલીટ કરો. આ રીતે તમે સ્ટોરેજ ખાલી રાખી શકશો અને તમારી Google Drive વધુ વ્યવસ્થિત બનશે. ( Credits: AI Generated )

4 / 5
તમારી Google એપ્લિકેશનોમાં રહેલ ટ્રેશ સમયસર સાફ કરવો જરૂરી છે. ભલે Google દર 30 દિવસ પછી તેને આપમેળે કાઢી નાખે, તોય  તે ફાઇલો જગ્યા રોકી રાખે છે. તેથી, વધુ સ્ટોરેજ મેળવવા માટે Google Drive, Photos અને Gmail જેવી દરેક એપમાં જઈને ટ્રેશ મેન્યુઅલી રીતે ખાલી કરો. ( નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેન પરથી લેવામાં આવી છે, જે ફક્ત તમારી જાણકારી માટે છે.) ( Credits: AI Generated )

5 / 5

જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજની સારી સમજ હોવી જરૂરી છે, કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે. અહીંયા દરરોજ અવનવી બાબતોની સ્ટોરી તમને જાણવા મળશે. તમારૂ નોલેજ વધારવા માટે જનરલ નોલેજના ટોપિકને ફોલો કરતા રહો.

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?

અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો

સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા

જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !

g clip-path="url(#clip0_868_265)">