28 december 2024

ઘરની છત પર કાગડાનું બેસવું શુભ કે અશુભ સંકેત ? જાણો વાસ્તુ શાસ્ત્ર શું કહે છે

Pic credit - gettyimage

ઘરની બારી કે દરવાજા પર કાગડો બેસવો સામાન્ય વાત છે. પરંતુ વાસ્તુશાસ્ત્રમાં આ સંબંધમાં કેટલીક બાબતો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.

Pic credit - gettyimage

વાસ્તુશાસ્ત્ર અનુસાર જો યાત્રા દરમિયાન દરવાજા કે છત પર કાગડો આવે તો તે પ્રવાસ સુખદ થવાનો સંકેત છે. જીવનમાં કેટલાક સકારાત્મક બદલાવ પણ આવશે.

Pic credit - gettyimage

જો કાગડો ઉત્તર દિશામાં બેઠો હોય અથવા તે દિશામાં વહેલી સવારે ઉડે છે તો તે ઘરમાં મહેમાનોના આગમનનો સંકેત આપે છે. 

Pic credit - gettyimage

ઈન્ટરવ્યુ કે શુભ કાર્ય માટે બહાર જતી વખતે જો કાગડો પશ્ચિમ તરફ ઉડે છે તો તે સફળતાની નિશાની છે. છેલ્લા કેટલાક દિવસોથી અટકેલા કામ પૂર્ણ થશે.

Pic credit - gettyimage

જો ઘરની નજીક ઘણા કાગડા એકઠા થાય અને કા કા કરે છે તો આ સાવધાન થવાનો સંકેત છે.  કોઈ મોટું સંકટ આવી શકે છે.

Pic credit - gettyimage

જો કાગડો દક્ષિણ દિશામાં બેસે તો તે અશુભ માનવામાં આવે છે. તે પૂર્વજો નારાજ થવાનો સંકેત છે. 

Pic credit - gettyimage

જો કાગડો રોટલી ખાય છે, તો તે  પૂર્વજો ખુશ હોવાનો સંકેત છે.

Pic credit - gettyimage

જો તમારા દરવાજા પર  કાગડો પાણી પી રહ્યો હોય  તો તે શુભ સંકેત છે.

Pic credit - gettyimage