સોનાક્ષી-ઝહીરના લગ્નમાં આ સ્ટાર્સને નહીં મળી શકે એન્ટ્રી, જાણો કેમ

સોનાક્ષી સિન્હા તેના મુસ્લિમ બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે લગ્ન કરવા જઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સોનાક્ષીના લગ્નમાં ઘણા સેલેબ્સ હાજરી આપી શકે છે પરંતુ આ લગ્નમાં ઘણા સ્ટાર્સની એન્ટ્રી પર નહીં મળી શકે જાણો કેમ?

Devankashi rana
| Edited By: | Updated on: Jun 16, 2024 | 9:11 AM
સોનાક્ષી અને ઝહીરે હજુ સુધી તેમના લગ્નની સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ તેમના લગ્ન વિશે ઘણી વિગતો બહાર આવી રહી છે. એવી પણ ચર્ચા છે કે સોનાક્ષીના લગ્નમાં હીરામંડીની સ્ટાર કાસ્ટને આમંત્રણ આપવામાં આવ્યું છે. પરંતુ કેટલાક સ્ટાર્સ ઈચ્છવા છતાં પણ આ લગ્નમાં હાજરી આપી શકે. વાસ્તવમાં, આ સ્ટાર્સ એવા છે કે જેઓના સોનાક્ષી સાથે કોઈને કોઈ રીતે મતભેદ થયો છે. ચાલો જાણીએ સોનાક્ષી અને ઝહીરના લગ્નમાં કયા સેલેબ્સની નો એન્ટ્રી થઈ શકે છે.

1 / 6
સોનાક્ષી સિન્હાના લગ્નનું આમંત્રણ 'કબીર સિંહ' અભિનેતા શાહિદ કપૂરને મોકલવામાં આવશે નહીં. કારણ કે વાસ્તવમાં, ઇન્ટરનેટ પર ચાલી રહેલી અફવાઓ અનુસાર, શાહિદ અને સોનાક્ષીએ વર્ષ 2013માં ફિલ્મ આર રાજકુમારમાં કામ કર્યું હતું. આ દરમિયાન બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા. તે સમયે શાહિદ પણ સિંગલ હતો અને ફિલ્મમાં કામ કરતી વખતે તેને સોનાક્ષી સાથે પ્રેમ થઈ ગયો હતો. જો કે, તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને તેઓ અલગ થઈ ગયા. આવી સ્થિતિમાં શાહિદને સોનાક્ષીના લગ્નમાં આમંત્રણ આપવામાં આવશે નહીં.

2 / 6
બોલિવૂડ એક્ટર અર્જુન કપૂરને પણ સોનાક્ષીના લગ્નમાં આમંત્રણ આપવામાં આવશે નહીં. ખરેખર, સોનાક્ષી એક સમયે અર્જુન કપૂરના પ્રેમમાં પડી ગઈ હતી. આ જોડીએ 2015માં ફિલ્મ તેવરમાં કામ કર્યું હતું. આ ફિલ્મમાં સાથે કામ કરતી વખતે સોનાક્ષી અને અર્જુન કપૂર એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. જો કે, આ કપલનું પ્રેમપ્રકરણ પણ લાંબું ચાલ્યું નહીં, હકીકતમાં અર્જુનના જીવનમાં મલાઈકાની એન્ટ્રી થઈ અને પછી દબંગ ગર્લ સાથે અર્જુનનો સંબંધ પણ તૂટી ગયો. આવી સ્થિતિમાં સોનાક્ષીના લગ્નમાં અર્જુન કપૂરને આમંત્રણ આપવામાં નહીં આવે.

3 / 6
સોહેલ ખાનના પૂર્વ સાળા બંટી સચદેવને પણ સોનાક્ષી-ઝહીરના લગ્નમાં આમંત્રણ આપવામાં આવશે નહીં. ખરેખર, સોનાક્ષીના એક સમયે બંટી સચદેવ સાથે પણ સંબંધ હતા. બંનેએ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા પરંતુ પછી તેમના રસ્તા પણ અલગ થઈ ગયા. આવી સ્થિતિમાં સોનાક્ષીના લગ્નમાં બંટીને પણ આમંત્રણ નહી મળી શકે

4 / 6
હીરામંડીની ફરીદાન એ એનિમલ અભિનેતા રણબીર કપૂરને આમંત્રણ આપશે કે કેમ તે જોવાનુ રહેશે. જોકે વાસ્તવમાં તેમની વચ્ચે કોઈ અફેર ન હતું પરંતુ તેમની વચ્ચે હંમેશા કોલ્ડ વોર ચાલતું રહ્યું છે. અગાઉ રણબીર કપૂરને સોનાક્ષી સાથે ફિલ્મની ઓફર કરવામાં આવી હતી પરંતુ રણબીરે સોનાક્ષી સિંહા સાથે ફિલ્મ કરવાની પણ ના પાડી દીધી હતી, આવી સ્થિતિમાં સોનાક્ષી આજ સુધી રણબીરથી નારાજ છે.

5 / 6
વેલ, આ માત્ર અટકળો છે, માત્ર સોનાક્ષી સિન્હા જ જાણે છે કે તેણી પોતાના લગ્નમાં કોને આમંત્રિત કરશે કે કોને નહીં.. અત્યારે સૌ કોઈ સોનાક્ષી અને ઝહીરના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો સોનાક્ષી અને ઝહીર 23 જૂને લગ્નના બંધનમાં બંધાશે. આ પછી કપલ રિસેપ્શન પાર્ટીનું આયોજન કરશે. જો કે સોનાક્ષી અને ઝહીરના લગ્નની સત્તાવાર જાહેરાત હજુ કરવામાં આવી નથી.

6 / 6

Latest News Updates

Follow Us:
રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, બેઠકમાં લેવાયો નિર્ણય

રાજ્યમાં બરાબરનું જામ્યુ ચોમાસુ, 88 તાલુકામાં થઈ મેઘમહેર - જુઓ Video

રોબો ડોગ્સ મ્યૂલને ટૂંક સમયમાં ભારતીય સેનામાં કરાઈ શકે છે સામેલ- Video

મધુમતી ડેમ નજીક મૌસમની મજા માણતા દેખાયા બે વનરાજા- જુઓ Video

પ્રાંતિજ રેલવે ઓવરબ્રિજ પરથી પિકઅપ જીપ 40 ફૂટ નીચે પટકાઈ, જુઓ

હિંમતનગરના હડિયોલના યુવાનોનો અનોખો પ્રયાસ, 1100 વૃક્ષો રોપ્યા, જુઓ

પ્રાંતિજ-તલોદના ખેડૂતો વાવણીની તૈયારીઓ કરી વરસાદ વિના ચિંતામાં મૂકાયા

ગોજારા અગ્નિકાંડના એક મહિના બાદ પણ ન્યાય માટે રઝળી રળ્યા છે પીડિતો

ઝાંઝરડા વિસ્તારમાં થોડા વરસાદમાં જ પડ્યો ભૂવો

દેવગઢ બારિયાના બૈણા ગામની નદીમાં તણાયું ટ્રેક્ટર

g clip-path="url(#clip0_868_265)">