ફ્રિજમાં ન્યૂઝપેપર રાખવાથી થાય છે ફાયદો, આ જાણ્યા પછી તમે કચરો સમજીને ફેંકશો નહીં

જો કે લોકો ઘર અને કિચન સાફ કરવા માટે મોંઘા ક્લીનર્સનો ઉપયોગ કરે છે, પરંતુ આજે અમે તમને જણાવીશું કે તમે ન્યૂઝપેપર વડે ફ્રીજમાંથી આવતી દુર્ગંધને કેવી રીતે રોકી શકો છો. આજે અમે તમને અખબારોને ફ્રીજમાં રાખવાના ફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

| Updated on: Mar 24, 2024 | 7:28 PM
જૂના અખબારને કચરો સમજીને અમે તેને ભંગારવાળાને તેને વેચી દઈએ છીએ, જ્યારે તે આપણા માટે ઘણા કામના હોઈ શકે છે. આજે અમે તમને અખબારોને ફ્રીજમાં રાખવાના ફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

1 / 6
જો કે લોકો ઘર અને કિચન સાફ કરવા માટે મોંઘા ક્લીનર્સનો ઉપયોગ કરે છે, પરંતુ આજે અમે તમને જણાવીશું કે તમે ન્યૂઝપેપર વડે ફ્રીજમાંથી આવતી દુર્ગંધને કેવી રીતે રોકી શકો છો.

2 / 6
જો તમારા ફ્રિજમાંથી દુર્ગંધ આવતી હોય તો એક અખબારને બોલની શેપ કરીને તેને પાણીમાં પલાળી દો અને પાણી નિચોવી લો, પછી તેને ફ્રીજમાં રાખો. આ ટ્રિકની મદદથી તમારા ફ્રિજમાંથી આવતી દુર્ગંધને દૂર કરી શકો છો.

3 / 6
કિચનની ટાઇલ્સ સાફ કરવા માટે માત્ર મોંઘા ડાઘ રિમૂવર ક્લીનર્સ પર જ આધાર રાખશો નહીં. પાણી, વિનેગર અને ખાવાનો સોડાનું મિશ્રણ જોરદાર કામ કરે છે. ટાઇલ્સ સાફ કરવા માટે, ફક્ત તેને મિક્સ કરો, પછી તેને ટાઇલ્સ પર સ્પ્રે કરો. તેને એક મિનિટ માટે રાખ્યા બાદ તેને કપડાથી લૂછી લો.

4 / 6
બીજી શ્રેષ્ઠ પદ્ધતિ બ્લીચિંગ પાવડર છે. હૂંફાળા પાણીની નાની ડોલમાં ફક્ત બે ચમચી બ્લીચિંગ પાવડર મિક્સ કરો. તેને એક કલાક માટે ટાઇલ્સ પર રહેવા દો, પછી સારી રીતે ધોઈ લો. આનાથી તમારી ટાઈલ્સ એક જ વારમાં સાફ થઈ જશે.

5 / 6
નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે અને તેને વિવિધ લેખનાં આધારે તૈયાર કરવામાં આવ્યો છે. આ તમામ સાથે Tv9 ગુજરાતી પણ સંમત જ છે તેમ માનવું નહી

6 / 6

Latest News Updates

Follow Us:
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video

રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ

મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ

ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા

અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ

Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી

ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા

બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ

ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન

g clip-path="url(#clip0_868_265)">