રામ મંદિર આમંત્રણ કાર્ડ : જાહેર જનતાને પણ આવી ગયું છે આમંત્રણ, અયોધ્યાથી આવ્યું છે કાર્ડ
આખા ભારત દેશની સામાન્ય જનતા સુધી રામ જન્મભૂમિથી પ્રાણ પ્રતિષ્ઠાના આમંત્રણ માટે કાર્ડ મોકલી આપ્યા છે. આ આમંત્રણ પત્રિકામાં આખા મંદિરનું વિવરણ આપવામાં આવ્યું છે. મંદિરની ઉંચાઈ, મંદિર કેવું હશે, તેમજ ત્યાં આખી રામાયણના દર્શન થશે.

રામ જન્મભૂમિ અયોધ્યાથી આમંત્રણ કાર્ડ ઘરે ઘરે આપવામાં આવી રહ્યા છે. જાહેર જનતાને પણ અપીલ કરી છે કે ઘરે દિવાળી જેવો માહોલ બને અને આ કાર્યમાં જોડાઈ શકીએ.

આ આમંત્રણ પત્રિકામાં આખા મંદિરનું વિવરણ આપવામાં આવ્યું છે. મંદિરની ઉંચાઈ, મંદિર કેવું હશે, તેમજ ત્યાં આખી રામાયણના દર્શન થશે.

પત્રિકામાં દર્શાવ્યું છે કે બધા લોકોએ અયોધ્યામાં જવું શક્ય નથી બનવાનું તો પોતાના ઘરે રામ મંત્રનો જાપ કરવો તેમજ આરતી કરવી, પ્રસાદ વિતરણ વગેરે કરવું તેવું જણાવવામાં આવ્યું છે.

આજે રામ નવમી છે, રામજીની નગરી અયોધ્યામાં આજે ખુબ શણગારવામાં આવી છે, અયોધ્યામાં ઘણા મહેલો અને મંદિરો છે.પણ આજે આપણે સીતાની રસોઇની વાત કરવાની છે, જ્યાં માતા સીતા રસોઇ બનાવતા હતા.

આ સૂચન એટલા માટે કરવામા આવે છે કે, કોઈ કાર્ડ આપવાના બહાને અસામજિક તત્વો તમારા ઘરમાં આવી ન જાય અને કોઈ નુકસાન ન પહોંચાડે. જય સીયારામ.
