Health Care : લસણના ફાયદાઓ તો તમે સાંભળ્યા છે, પણ કેવી પરિસ્થિતિમાં વ્યક્તિએ લસણ ન ખાવું જોઈએ તે જાણો

લસણમાં ઘણા ઔષધિય ગુણ હોય છે. તેને ખાવાથી હેલ્થમાં ઘણો ફાયદો પણ થાય છે. અમુક સમસ્યા ગ્રસ્ત લોકોએ લસણ ન ખાવું જોઈએ. તેનાથી તેનો પ્રોબ્લેમ વધી શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 20, 2023 | 2:26 PM
એસિડિટી : જે લોકોને એસિડિટીની સમસ્યા વધારે રહે છે તેને લસણથી દૂર રહેવું જોઈએ. પેટમાં બળતરા થવાનું જોખમ વધી જાય છે.

1 / 7

પરસેવાની ગંધ : જે લોકોને પરસેવો તેમજ શ્વાસની ગંધની સમસ્યા છે, લસણથી તેની મુશ્કેલી વધારે વધી શકે છે.

2 / 7

હાર્ટ બર્નની સમસ્યા : લસણ ખાવાથી પેટમાં એસિડ વધી જાય છે. જેનાથી હાર્ટબર્ન અને પેટ સાથે જોડાયેલી પ્રોબ્લેમ વધી જાય છે.

3 / 7
સર્જરી : જે લોકોની સર્જરી થઈ છે તેને લસણથી દૂર રહેવું જોઈએ.

4 / 7
લિવરની પ્રોબ્લેમ : લસણમાં વધારે એન્ટિઓક્સિડન્ટ હોય છે, જેનાથી લિવરમાં ટોક્સિસિટીની પ્રોબ્લેમ વધી જાય છે.

5 / 7
બ્લીડિંગ : લસણ શરીરના લોહીને પાતળું કરે છે. એટલે માટે તેનું સેવન ન કરવું જોઈએ.

6 / 7
ઝાડા-ઉલ્ટી : લસણની તાસીર ગરમ હોય છે. એટલા માટે ઝાડા-ઉલ્ટી હોય ત્યારે તેના સેવનથી બચવું જોઈએ.

7 / 7

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">