AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટેસ્લાને ટક્કર આપવા આવી રહી છે આ ઈલેક્ટ્રિક કાર, બુકિંગ કરવા પર મળશે ફ્રીમાં યુરોપ ફરવાનો મોકો

અમેરિકી કંપની ટેસ્લા ભારતીય માર્કેટમાં એન્ટ્રી કરવાની તૈયારી કરી રહી છે, તો બીજી તરફ BYD ટેસ્લાને મોટો ઝટકો આપવા માટે તૈયારી કરી રહી છે. કંપની ઇલેક્ટ્રિક સેડાન BYD Seal લોન્ચ કરશે. તેનું બુકિંગ શરૂ થઈ ગયું છે. આ સિવાય કંપની ગ્રાહકોને ફ્રીમાં યુરોપની મુસાફરી કરવાની તક પણ આપી રહી છે. ચાલો જાણીએ આ ઓફર વિશે.

| Updated on: Feb 29, 2024 | 5:41 PM
Share
અમેરિકન કંપની ટેસ્લા ઇલેક્ટ્રિક કાર બનાવે છે. વિશ્વમાં તેની સ્પર્ધા અન્ય એક અગ્રણી ઇલેક્ટ્રિક કાર કંપની BYD સાથે છે. ત્યારે ટેસ્લા ભારતીય માર્કેટમાં એન્ટ્રી કરવાની તૈયારી કરી રહી છે, તો બીજી તરફ BYD ટેસ્લાને મોટો ઝટકો આપવા માટે તૈયારી કરી રહી છે.

1 / 6
5 માર્ચે કંપની ઇલેક્ટ્રિક સેડાન BYD Seal લોન્ચ કરશે. તેનું બુકિંગ શરૂ થઈ ગયું છે. આ સિવાય કંપની ગ્રાહકોને ફ્રીમાં યુરોપની મુસાફરી કરવાની તક પણ આપી રહી છે.

2 / 6
BYDએ નવી ઇલેક્ટ્રિક કાર Seal માટે બુકિંગ લેવાનું શરૂ કર્યું છે, પરંતુ બુકિંગની રકમ જાહેર કરી નથી. BYDએ વૈશ્વિક EV કંપની છે અને UEFA યુરોપિયન ફૂટબોલ ચેમ્પિયનશિપ 2024ની સત્તાવાર ભાગીદાર અને સત્તાવાર ઇ-મોબિલિટી પાર્ટનર છે.

3 / 6
જે લોકો 30 એપ્રિલ સુધીમાં BYD સીલ બુક કરાવશે તેમને યુરોપ જવાની તક મળશે. આ માટે અમુક સિલેક્ટેડ ગ્રાહકોને પસંદ કરવામાં આવશે અને તેમને મેચ જોવા માટે મફત UEFA મેચની ટિકિટ અને યુરોપની રાઉન્ડ-ટ્રીપ ફ્લાઇટ ટિકિટ મળશે.

4 / 6
ભારતમાં BYD Sealની અપેક્ષિત એક્સ-શોરૂમ કિંમત 50 લાખ રૂપિયા હોઈ શકે છે. તેને 82.5 kWh બેટરી પેક સાથે લોન્ચ કરવામાં આવી શકે છે.

5 / 6
સંપૂર્ણ ચાર્જ થવા પર આ ઈલેક્ટ્રિક કાર 570 કિલોમીટરનું અંતર કાપશે. તે 15.6-ઇંચ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને 10.25-ઇંચ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર આપવામાં આવી શકે છે. આ કાર માત્ર 5.9 સેકન્ડમાં 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી લેશે. (Image : BYD)

6 / 6
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

g clip-path="url(#clip0_868_265)">