Location Sharing : ઈન્ટરનેટ વગર લોકેશન કરો શેર, તમારે બસ કરવું પડશે આ કામ
Tech Tips : જો તમે પણ પહાડો પર જવાનું ફરવા જતા હોય છો અને ઈન્ટરનેટના અભાવે વારંવાર પરેશાન થાઓ છો, તો આ માહિતી તમારા માટે છે. અહીં જાણો કે તમે ઇન્ટરનેટ વિના કોઈની સાથે તમારું લોકેશન કેવી રીતે શેર કરી શકો છો. તમારે આના માટે બહુ કંઈ કરવું પડશે નહીં.
Most Read Stories