AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઓલટાઈમ હાઈથી 44% નું તોતિંગ ધોવાણ… Tata Silver ETF હજુ કેટલો ગબડશે? શું આ ખરીદીની તક છે?

Tata Silver ETF માં આજે એટલે કે 23 માર્ચના સોમવારે 10% થી વધુનો તોતિંગ ઘટાડો નોંધાતા બજારમાં ફફડાટ ફેલાયો છે. જાન્યુઆરીમાં ₹35.10 ની સર્વોચ્ચ સપાટીએ પહોંચેલું આ ETF અત્યાર સુધીમાં 44% જેટલું તૂટી ચૂક્યું છે.

| Updated on: Mar 23, 2026 | 4:13 PM
Share
'Tata Silver ETF' એ આજે એટલે કે 23 માર્ચ 2026 ના રોજ 10 ટકાથી વધુનો ઘટાડો નોંધાવ્યો છે. મહત્વનું છે કે, Tata Silver ETF એ 29 જાન્યુઆરી 2026 ના રોજ તેની સર્વોચ્ચ સપાટી (All time high) વટાવી હતી અને ₹35.10 ના લેવલને સ્પર્શ કર્યો હતો. જો કે, અત્યાર સુધીમાં આ ETF તેની તે સપાટીથી લગભગ 44 ટકા જેટલો તૂટી (Correct) ચૂક્યો છે. આવી સ્થિતિમાં એ સવાલ ઉઠવો સ્વાભાવિક છે કે, Tata Silver ETF હજુ કેટલો ગબડશે?

1 / 5
જો આપણે PSP Suite indicator પર નજર કરીએ તો, ચિત્ર સ્પષ્ટ થઈ જાય છે. ઇન્ડિકેટર મુજબ, આ ઘટાડો તો હજુ શરૂ થયો છે. ચાર્ટ પર તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, લાલ રંગના બેન્ડ્સ (Bands) વચ્ચેનું અંતર વધી રહ્યું છે, જે સ્પષ્ટ ઈશારો કરે છે કે, વેચવાલી હજુ ચાલુ રહેશે.

2 / 5
આનાથી સાફ થાય છે કે, અત્યારે 'બાય સાઈડ' (ખરીદી) માં એન્ટ્રી કરવી જોઈએ નહીં. એવામાં વધુ એક સવાલ એ થાય છે કે, આ ઘટાડો આખરે ક્યાં જઈને અટકશે? જો તમે ચાર્ટ પર જોશો તો સમજાશે કે, લીલા રંગના (Green Color) ત્રણ ઝોન બન્યા છે, જેમાં પહેલો અત્યંત મજબૂત ઝોન ₹13.55 પર છે. ટૂંકમાં, લગભગ ₹14 ની આસપાસ Tata Silver ETF નો ઘટાડો થંભી શકે છે.

3 / 5
જો ભાવ આનાથી પણ નીચે જાય, તો ₹10 સુધી પહોંચતા જ 'બિગ મની પ્લેયર્સ' (મોટા રોકાણકારો) આમાં ખૂબ જ ઝડપથી ખરીદી શરૂ કરી શકે છે. આથી, અત્યારે રાહ જોવી અને ₹14 ની આસપાસ પહોંચ્યા પછી જ Tata Silver ETF ખરીદવું વધુ હિતાવહ રહેશે.

4 / 5
વધુમાં જોઈએ તો, કુલ 18 સિલ્વર ETF માંથી કોટક સિલ્વર ETF માં સૌથી વધુ ઘટાડો નોંધાયો હતો, જે તેના અગાઉના બંધ ભાવ 22.31 રૂપિયાથી લગભગ 20 ટકા ગબડીને ઇન્ટ્રા-ડેમાં 17.77 રૂપિયાની સૌથી નીચી સપાટીએ આવી ગયો હતો. આ સિવાય એક્સિસ સિલ્વર ETF અને બંધન સિલ્વર ETF બંનેમાં આશરે 11 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. એડલવાઈસ સિલ્વર ETF માં પણ 10 ટકાનો મોટો કડાકો નોંધાયો હતો, જે ટ્રેડિંગ સેશન દરમિયાન 209.43 રૂપિયાના લઘુત્તમ સ્તર સુધી પહોંચી ગયો હતો. આ સેગમેન્ટના બીજા ETF માં પણ સરેરાશ 9 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો.

5 / 5

આ પણ વાંચો: ચૂપચાપ ખેલાઈ રહ્યો છે ચાંદીનો સૌથી ‘મોટો ખેલ’, ડ્રેગનની એક ચાલ અને આખું વિશ્વ ચોંકી ગયું

Follow Us
સિંહબાળના મોતનો આંકડો વધતા વન વિભાગ એલર્ટ, વનતારાની ટીમ પણ પહોંચી

મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા

ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે

વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'

ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા

કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના

Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!

બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા

પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ

જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા

g clip-path="url(#clip0_868_265)">