Tapi: ગુજરાતનું સૌથી જૂનું 500 વર્ષનું બહેડાનું વૃક્ષ તાપી જિલ્લાના ચુનાવાડી ગામમાં, પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર
ઔષધિય ગુણો ધરાવતા બહેડાનું વૈજ્ઞાનિક નામ Terminalia bellirica અંગ્રેજીમાં Bedda nuts, ગુજરાતીમાં બહેડો, હિન્દીમાં હલ્લા બહેડા, સંસ્કૃતમાં વિભીદક છે. મહુડાના વૃક્ષ જેવા પાન ધરાવતા બહેડાના વૃક્ષના ફુલ તેમજ ફળ, છાલનો ઔષધિ તરીકે ઉપયોગ થાય છે. બહેડાના વૃક્ષો સમગ્ર ભારતમાં જોવા મળે છે.
Most Read Stories