બોલ્ડ સીન આપી ચૂકી છે તારક મહેતાની દયા ભાભી, હવે એક્ટિંગ છોડી પરિવાર સંભાળી રહી છે અભિનેત્રી

દિશા વાકાણી એક ભારતીય થિયેટર, ફિલ્મ અને ટેલિવિઝન અભિનેત્રી છે. જે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયા જેઠાલાલ ગડાની ભૂમિકા ભજવવા માટે જાણીતી છે. તો ચાલો આજે આપણે દયાભાભી એટલે કે, દિશા વાકાણીના પરિવાર વિશે જાણીએ.

| Updated on: Feb 12, 2024 | 11:28 AM
 દિશા વાકાણીનો જન્મ 17 ઓગસ્ટ 1978ના રોજ અમદાવાદમાં થયો હતો. ગુજરાતમાં જાણીતા ગુજરાતી થિયેટર કલાકાર ભીમ વાકાણીને ત્યાં થયો હતો.

1 / 8
દિશાને ખૂબ જ નાની ઉંમરે થિયેટર સાથે પરિચય તેના પિતા ભીમ વાકાણી દ્વારા થયો હતો, જેઓ ગુજરાતી થિયેટરના જાણીતા વ્યક્તિત્વ હતા. અભિનયમાં તેણીની કારકિર્દીની શરૂઆત તેના પિતા સાથે બાળ થિયેટર-આર્ટિસ્ટ તરીકે થઈ હતી. તેણીએ અમદાવાદની ગુજરાત કોલેજમાંથી ડ્રામેટિક્સમાં સ્નાતક થયા.

2 / 8
દેવદાસ (2002) અને જોધા અકબર (2008) જેવી હિન્દી ફિલ્મોમાં સહાયક ભૂમિકાઓ ભજવી છે. 2008 થી SAB ટીવીના તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેન ગડાની મુખ્ય ભૂમિકા ભજવી છે.

3 / 8
 તેનો ભાઈ મયુર વાકાણી પણ તેના ઓન-સ્ક્રીન ભાઈ સુંદરલાલની ભૂમિકા ભજવે છે. ચાહકોને આ બંન્ને ભાઈ બહેનની જોડી ખુબ જ પસંદ આવતી હતી. દિશા વાકાણી બાળકને જન્મ આપ્યા બાદ સિરીયલથી દુર છે.

4 / 8
દિશા વાકાણીએ 24 નવેમ્બર 2015ના રોજ મુંબઈ સ્થિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મયુર પડિયા સાથે લગ્ન કર્યા હતા. 27 નવેમ્બર 2017ના રોજ,દંપતી એક બાળકીના માતા-પિતા બન્યા. જે બાદ હવે વર્ષ 2022માં તે ફરી એકવાર માતા બની હતી.

5 / 8
તમને જણાવી દઈએ કે દિશા વાકાણીની સુંદરતા કોઈનાથી છુપાયેલી નથી. તેની નાની બહેન ખુશાલી પણ ખુબ સુંદર છે.ખુશાલીએ થિયેટર જગતમાં પોતાનું કરિયર બનાવ્યું છે.દિશા વાકાણીનો હેન્ડસમ વીરા એટલે કે મયુર વાકાણી માત્ર રીલ જ નહીં પરંતુ રિયલ લાઈફમાં પણ તેનો ભાઈ છે. ટીવી સ્ક્રીન પર ભાઈ-બહેનની જોડી જેટલી હિટ છે,

6 / 8
તેણે 'તારક મહેતા'માં દયાબેનની આઇકોનિક ભૂમિકા ભજવી હતી અને તે ટીવીની સૌથી વધુ ડિમાન્ડિંગ અભિનેત્રીઓમાંની એક બની હતી.

7 / 8
આ અભિનેત્રીનો ટીવીની સૌથી મોંઘી અભિનેત્રીઓની યાદીમાં પણ સમાવેશ થાય છે. તારક મહેતાના એક એપિસોડ માટે  દોઢ લાખનો ચાર્જ લેતી હતી અભિનેત્રી.

8 / 8

Latest News Updates

Follow Us:
જણસી ખુલ્લામાં ન મુકવા કરી અપીલ, મરચાના પાક માટે શરુ કરાઈ ટોકન સિસ્ટમ

માવઠાના કારણે કેરી પકવતા ખેડૂતો પર છવાયા ચિંતાના વાદળ

દારૂની હેરાફેરીનો નવો કીમિયો, 24 લાખના મુદ્દામાલ સાથે 6 શખ્સને ઝડપાયા

લોકસભા ચૂંટણીમાં ઉમેદવારની પસંદગી માટે ભાજપના કોઈ ખાસ નિયમો નહીં

કપરાડા તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો
કપરાડા તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો
ત્રિશુળ ચોકમાં સર્જ્યો અકસ્માત, એકનું મોત, કાર ચાલક પોલીસ સકંજામાં

નવાપુરા પથ્થરમારા કેસમાં વધુ 5 આરોપીની ધરપકડ, કુલ 34 આરોપી સકંજામાં

ડભોઇના કરાલીપુરા ગામમાં મકાનની દિવાલ ધરાશાયી,એક વ્યક્તિનું મોત

સાબરમતી નદીનું પ્રદૂષણ અટકાવવા AMCનો નિર્ણય

ધોરાજી પંથકમાં છવાયું ગાઢ ધુમ્મસ, ખેડૂતોના પાકને નુકસાન જવાની ભીંતિ

g clip-path="url(#clip0_868_265)">