કારની ડેકીને કેમ કહેવાય છે બુટ સ્પેસ ? બગી સાથે જોડાયેલી છે કહાની

કોઈ નવી કાર ખરીદે છે, ત્યારે તમે ઘણીવાર લોકોને પૂછતા સાંભળ્યા હશે કે તેની બૂટ સ્પેસ કેટલી છે. પરંતુ શું તમારા મનમાં ક્યારેય આ પ્રશ્ન આવ્યો કે આ બૂટ સ્પેસને બુટ સ્પેસ અને સામાન્ય ભાષામાં ડિકી કેમ કહેવાય છે ? ત્યારે આ લેખમાં તેના ઈતિહાસ અને બગી એટલે કે ઘોડાગાડી સાથેના કનેક્શન વિશે જાણીશું.

કારની ડેકીને કેમ કહેવાય છે બુટ સ્પેસ ? બગી સાથે જોડાયેલી છે કહાની
Boot Space
Follow Us:
| Updated on: Dec 21, 2024 | 5:27 PM

જ્યારે પણ કોઈ નવી કાર ખરીદે છે, ત્યારે તમે ઘણીવાર લોકોને પૂછતા સાંભળ્યા હશે કે તેની બૂટ સ્પેસ કેટલી છે. તેમાં કેટલો સામાન રાખી શકાય ? કારમાં આપવામાં આવેલી બૂટ સ્પેસ વિશે લોકો કહે છે કે તે આટલા લિટરની છે, તેમાં આટલો સામાન મૂકી શકાય છે. પરંતુ શું તમારા મનમાં ક્યારેય આ પ્રશ્ન આવ્યો છે કે આ બૂટ સ્પેસને બુટ સ્પેસ અને સામાન્ય ભાષામાં ડિકી કેમ કહેવાય છે ? ત્યારે આ લેખમાં તેના ઈતિહાસ અને બગી એટલે કે ઘોડાગાડી સાથેના કનેક્શન વિશે જાણીશું.

બુટ સ્પેસનો ઈતિહાસ રાજા મહારાજાના યુગ સાથે જોડાયેલો છે. તમે જૂની ફિલ્મોમાં રાજાઓ કે સામાન્ય લોકોને બગી ચલાવતા જોયા હશે. હકીકતમાં બૂટ સ્પેસનું કનેક્શન ત્યાંથી છે. 20મી સદીમાં જ્યારે આ બગીઓ ખૂબ જ ફેમસ હતી, જ્યારે ઘોડાગાડીનો ઉપયોગ થતો હતો, ત્યારે તેની પાછળ એક નાનકડા રૂમ જેવી જગ્યા રાખવામાં આવતી. આ જગ્યાને ‘બૂટ’ તરીકે ઓળખવામાં આવતી હતી, જે અંગ્રેજી શબ્દ ‘boot’ પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ ‘શૂ’ અથવા શૂ બોક્સ થાય છે. જે લોકો ઘોડાગાડીમાં સવારી કરતા હતા તેઓ તેમનો સામાન રાખવા માટે આ બોક્સનો ઉપયોગ કરતા હતા.

આ રીતે શરૂ થઈ બૂટ સ્પેસ

સમય બદલાયો અને જ્યારે કારનું ઉત્પાદન વધવા લાગ્યું, ત્યારે તેમને પણ સામાન અને પગરખાં રાખવા માટે પાછળની બાજુએ રૂમના કદની જગ્યા આપવામાં આવી, જેને લોકોએ બગી સાથે જોડવાનું શરૂ કર્યું અને તેને બૂટ સ્પેસ કહેવા લાગ્યા. લોકો હવે બૂટ સ્પેસનો ઉપયોગ સામાન, બેગ અને જરૂરી વસ્તુઓ રાખવા માટે કરે છે. કાર કંપનીઓ ગ્રાહકની સગવડતા મુજબ સ્ટોરેજ પર કામ કરે છે અને શક્ય તેટલી મોટી બૂટ સ્પેસ ઓફર કરે છે.

ઊભી પૂંછડીએ ઘરમાંથી ભાગી જશે ઉંદર, કરો ફક્ત આ 5 કામ
કબજીયાત અને ગેસને કુદરતી રીતે દૂર કરશે આ રસોડાની વસ્તું, જાણો કઈ રીતે કરવો ઉપયોગ
Video : 'ચાંદ સિફારીશ' ગીત પર છોકરીએ કર્યો અદભૂત ક્લાસિકલ ડાન્સ
ઘી-ગોળ ખાવાથી થાય છે આ 7 ચમત્કારિક ફાયદા, જાણો અહીં
Peanuts : મગફળી ખાધા પછી આ વસ્તુઓ ન ખાઓ, બગડી શકે છે હેલ્થ
Health News : નાશપતી ખાવાથી થાય છે અનેક ફાયદા

બૂટ સ્પેસ બની ગઈ ડેકી

બુટ સ્પેસ નામ યુરોપની જૂના જમાનાની બગીઓના પાછળના ભાગમાંથી લેવામાં આવ્યું હતું. આજે બગીઓનો ઉપયોગ ઘણો ઓછો થઈ ગયો છે. પરંતુ તેમાંથી નીકળેલો આ શબ્દ આજે પણ કારનો મહત્વનો ભાગ છે. હવે લોકો મોટે ભાગે બૂટ સ્પેસને ડેકી તરીકે ઓળખે છે. બુટ સ્પેસનો ઉપયોગ ફક્ત તકનીકી શબ્દ તરીકે થાય છે.

નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન
નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન
ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત
ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત
બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ
બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ
લુખ્ખા તત્વોનું પોલીસે કાઢ્યું સરઘસ ! ભણાવ્યો કાયદાનો પાઠ-video
લુખ્ખા તત્વોનું પોલીસે કાઢ્યું સરઘસ ! ભણાવ્યો કાયદાનો પાઠ-video
ગુજરાતમાં અકસ્માતની વણઝાર ! એક મહિલા સહિત 3ના મોત
ગુજરાતમાં અકસ્માતની વણઝાર ! એક મહિલા સહિત 3ના મોત
સંસદમાં રાહુલ ગાંધીને ખખડાવનાર સાંસદે વડોદરામાં કહી આ મોટી વાત
સંસદમાં રાહુલ ગાંધીને ખખડાવનાર સાંસદે વડોદરામાં કહી આ મોટી વાત
Ahmedabad : એરપોર્ટ પરથી 14 કરોડ રુપિયાની ઘડિયાળની હેરાફેરી ઝડપાઈ
Ahmedabad : એરપોર્ટ પરથી 14 કરોડ રુપિયાની ઘડિયાળની હેરાફેરી ઝડપાઈ
વ્યાજખોરો વ્યાજના નાણાં પરત ન મળતા બાળકીને ઉઠાવી ગયા
વ્યાજખોરો વ્યાજના નાણાં પરત ન મળતા બાળકીને ઉઠાવી ગયા
Junagadh : દોલતપરા માર્કેટયાર્ડમાંથી 7 હજાર કિલો ચણાની ચોરી
Junagadh : દોલતપરા માર્કેટયાર્ડમાંથી 7 હજાર કિલો ચણાની ચોરી
Bhopal : પરિવહન વિભાગના પૂર્વ અધિકારીને ત્યાં મળી 40 કિલો ચાંદી
Bhopal : પરિવહન વિભાગના પૂર્વ અધિકારીને ત્યાં મળી 40 કિલો ચાંદી
g clip-path="url(#clip0_868_265)">