Breaking News : પૂર્વ ક્રિકેટર રોબિન ઉથપ્પા વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર, PF ગોટાળાનો આરોપ
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી રોબિન ઉથપ્પા સામે છેતરપિંડીના કેસમાં ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. તેમની કંપની સેન્ચ્યુરીઝ લાઈફસ્ટાઈલ બ્રાન્ડ્સ પ્રાઈવેટ લિમિટેડમાં કર્મચારીઓના PF ચુકવણીમાં ગેરરીતિ થયાના આરોપ છે. પોલીસ નોટિસ છતાં હાજર ન થતાં વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. ઉથપ્પા હાલ દુબઈમાં રહે છે.
Most Read Stories