AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : રૂપિયા રાખજો તૈયાર, Nifty માં આવી શકે છે 15% સુધીની મહા રેલી! જાણો કારણ

નિફ્ટી ROC ઇન્ડિકેટર પર 0 લેવલે છે, જે ઐતિહાસિક રીતે મોટા ઉછાળાનો સંકેત આપે છે. આગામી 1-2 મહિનામાં નિફ્ટી 15% સુધીની રેલી આપી શકે છે.

| Updated on: Feb 18, 2026 | 7:05 PM
Share
લાંબા ગાળાના રોકાણકારો માટે નિફ્ટી હાલમાં એક મહત્વપૂર્ણ તબક્કામાં છે. ટેક્નિકલ ઈન્ડિકેટર ROC (Return on Capital) મુજબ, નિફ્ટી હવે તેના 0 લેવલ સુધી પહોંચી ગયો છે, જે અગાઉ મોટા ઉછાળાનો સંકેત આપતું આવ્યું છે.

1 / 10
માર્કેટ એક્સપર્ટ્સ મુજબ, આવી સ્થિતિમાં આગામી એકથી બે મહિનામાં નિફ્ટી અંદાજે 15% સુધીની રેલી આપી શકે છે. જો હાલ નિફ્ટી 26,000 આસપાસ છે, તો તે 29,000 થી 30,000 સુધી પહોંચવાની શક્યતા ધરાવે છે.

2 / 10
આ સમયગાળો ખાસ કરીને લાંબા ગાળાના રોકાણકારો માટે મહત્વનો બની શકે છે. સારી અને મજબૂત ફંડામેન્ટલ ધરાવતી કંપનીઓના શેર 1 થી 2 વર્ષ માટે ખરીદવા યોગ્ય તક ઉભી થઈ શકે છે.

3 / 10
આ સાથે, મ્યુચ્યુઅલ ફંડ્સ અને NPSમાં Lumpsum અથવા Top-up રોકાણ કરવાનો વિચાર કરી શકાય. જે રોકાણકારો પહેલેથી SIP કરી રહ્યા છે, તેઓ પોતાની SIP રકમ વધારવા પર પણ ધ્યાન આપી શકે છે.

4 / 10
ઇતિહાસ પર નજર કરીએ તો, જ્યારે જ્યારે નિફ્ટી ROC લાઇનના 0 લેવલ પર આવ્યો છે, ત્યારબાદ માર્કેટે મજબૂત અને લાંબા ગાળાની રેલી આપી છે, જેના કારણે રોકાણકારોને ઉત્તમ રિટર્ન મળ્યા છે.

5 / 10
હાલની સ્થિતિમાં એવી કોઈ વૈશ્વિક મહામંદીની પરિસ્થિતિ દેખાતી નથી, તેથી ટેક્નિકલ ચાર્ટ્સ લાંબા ગાળાના રોકાણ માટે સકારાત્મક સંકેત આપી રહ્યા છે. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.

6 / 10
Nifty Pharma Indexના ચાર્ટ મુજબ હાલમાં મહત્વપૂર્ણ ટેક્નિકલ સંકેત જોવા મળી રહ્યો છે. તાજેતરની ઘટાડા બાદ ઈન્ડેક્સમાં નીચલા સ્તરેથી સારી રિકવરી જોવા મળી છે. સાથે જ ROC (Rate of Change) ઈન્ડિકેટર ઝીરો લાઇનની નજીક આવી ગયો છે, જે ઇમેજમાં સર્કલ કરીને દર્શાવવામાં આવ્યો છે. સામાન્ય રીતે ROC ઝીરો લાઇન પરથી ઉપર તરફ વળે ત્યારે તે નેગેટિવ મોમેન્ટમ ઓછું થવાનું અને ટ્રેન્ડ બદલાવની શક્યતા વધવાનું સંકેત આપે છે. પ્રાઈસ એક્શનમાં પણ શોર્ટ ટર્મ બોટમ બનતો દેખાઈ રહ્યો છે અને લીલી કેન્ડલ્સ ખરીદદારોની એન્ટ્રી દર્શાવે છે. જો ઈન્ડેક્સ આ લેવલ ઉપર ટકીને રહે અને ROC ઝીરો લાઇન ઉપર સસ્ટેઇન કરે, તો આવનારા સત્રોમાં નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સમાં નવી રેલી શરૂ થવાની શક્યતા વધી શકે છે.

7 / 10
Nifty FMCG Indexમાં ટેક્નિકલ દૃષ્ટિએ હવે સ્પષ્ટ સુધારો જોવા મળી રહ્યો છે. ચાર્ટ મુજબ ROC (Rate of Change) ઇન્ડિકેટર ઘણા અઠવાડિયા પહેલા ઝીરો લાઇનની નીચે જઈ રહ્યો હતો, જે લાંબા સમય સુધી નેગેટિવ મોમેન્ટમ દર્શાવતો હતો. પરંતુ હવે મહત્વની વાત એ છે કે ROC ત્યાંથી ધીમે ધીમે ઉપર તરફ વળતો દેખાઈ રહ્યો છે, જે ઇમેજમાં સર્કલ કરીને સ્પષ્ટ કરાયું છે. સાથે સાથે પ્રાઈસ એક્શનમાં પણ તીવ્ર પડતર બાદ રિકવરીના સંકેત મળી રહ્યા છે અને શોર્ટ ટર્મ બોટમ બનેતો જણાય છે. આ પ્રકારનું સેટઅપ સામાન્ય રીતે બતાવે છે કે વેચવાલીનો દબાણ ઓછો થઈ રહ્યો છે અને ખરીદદારો ફરી સક્રિય થવા લાગ્યા છે. જો ROC ઝીરો લાઇન તરફ આગળ વધે અને ઈન્ડેક્સ ઉપરના લેવલ પર ટકી રહે, તો આવનારા સમયમાં નિફ્ટી FMCG ઈન્ડેક્સમાં વધુ મજબૂત અપસાઈડ મૂવ જોવા મળવાની સંભાવના વધી શકે છે.

8 / 10
Breaking News : રૂપિયા રાખજો તૈયાર, Nifty માં આવી શકે છે 15% સુધીની મહા રેલી! જાણો કારણ

9 / 10
હાલની સ્થિતિમાં એવી કોઈ વૈશ્વિક મહામંદીની પરિસ્થિતિ દેખાતી નથી, તેથી ટેક્નિકલ ચાર્ટ્સ લાંબા ગાળાના રોકાણ માટે સકારાત્મક સંકેત આપી રહ્યા છે. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.

હાલની સ્થિતિમાં એવી કોઈ વૈશ્વિક મહામંદીની પરિસ્થિતિ દેખાતી નથી, તેથી ટેક્નિકલ ચાર્ટ્સ લાંબા ગાળાના રોકાણ માટે સકારાત્મક સંકેત આપી રહ્યા છે. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.

10 / 10
Follow Us
આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video

વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા

ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર

દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી

મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો

મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ

Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો

Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'

તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે

g clip-path="url(#clip0_868_265)">