AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPO આવ્યા પહેલા જ ખરીદો મોતીલાલ ઓસ્વાલ હોમ ફાઈનાન્સના શેર, જાણો ક્યાથી અને કેવી રીતે ખરીદવા શેર

મોતીલાલ ઓસ્વાલ હોમ ફાઇનાન્સ લિમિટેડ એક પબ્લિક લિમિટેડ કંપની છે, જેની શરૂઆત વર્ષ 2013 માં કરવામાં આવી હતી. MOHFL નેશનલ હાઉસિંગ બેંક સાથે રજીસ્ટર્ડ છે અને પશ્ચિમ, ઉત્તર-મધ્ય અને દક્ષિણ ભારતના 12 રાજ્યોમાં કાર્યરત છે. આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, હરિયાણા, દિલ્હી, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને તેલંગાણામાં કંપની કામગીરી કરે છે.

| Updated on: Dec 31, 2023 | 1:32 PM
Share

1 / 5
મોતીલાલ ઓસ્વાલ હોમ ફાઇનાન્સ લિમિટેડ ઓછી આવક ધરાવતા પરિવારોને લાંબા ગાળાના હાઉસિંગ ફાઇનાન્સ આપે છે. MOHFL એ મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસ લિમિટેડ (MOFSL) ની પેટા કંપની છે. જે એક વૈવિધ્યસભર ફાઈનાન્સિયલ સર્વિસ કંપની છે.

2 / 5
જો તમે મોતીલાલ ઓસ્વાલ હોમ ફાઈનાન્સના શેર ખરીદવા માંગતા હોય તો તમે તેને અનલિસ્ટેડ માર્કેટમાંથી https://www.precize.in વેબસાઈટ પરથી લઈ શકો છો. શેરની ખરીદી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આ સ્ટોરીના અંતમાં એક લિંક દ્વારા આપવામાં આવી છે.

3 / 5
મોતીલાલ ઓસ્વાલ હોમ ફાઈનાન્સના શેરની ફેસ વેલ્યુ 1 રૂપિયા છે અને શેરના ભાવ 12.99 રૂપિયા છે. કુલ 770 શેરની ખરીદી માટે તમારે 10,002.30 રૂપિયા ચૂકવવા પડશે. ટ્રાન્સેકશન ફી અને સ્ટેમ્પ ડ્યુટી મળીને કુલ 10203.85 રૂપિયા ચૂકવવાના રહેશે. જો તમારા વોલેટમાં ફંડ હશે તો તમે નાણાંની ચૂકવણી કરી શેરની ખરીદી કરી શકશો. જો બેલેન્સ નથી તો તમારે ફંડ એડ કરવું પડશે.

4 / 5
ફંડ એડ કરવા માટે તમે ઓનલાઈન પેમેન્ટ UPI દ્વારા અથવા તો NEFT/RTGS/IMPS દ્વારા બેંક ટ્રાન્સફર કરી શકો છો. જે કંપનીનો IPO નથી આવ્યો તેના પણ શેર ખરીદી શકાય છે, જાણો અનલિસ્ટેડ માર્કેટમાંથી શેર ખરીદવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ - https://tv9gujarati.com/photo-gallery/stock-market-know-step-by-step-process-of-buying-shares-from-unlisted-market-ipo-news-ipo-update-914324.html

5 / 5
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી

પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી

ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો

ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">