જે કંપનીનો IPO નથી આવ્યો તેના પણ શેર ખરીદી શકાય છે, જાણો અનલિસ્ટેડ માર્કેટમાંથી શેર ખરીદવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
ભારતમાં એવી ઘણી કંપનીઓ છે જે શેરબજારમાં લિસ્ટેડ નથી, પરંતુ તેમ છતા રોકાણકારો પાસેથી ઈન્વેસ્ટમેન્ટ મેળવે છે. આ પ્રકારની કંપનીને અનલિસ્ટેડ કંપની કહેવામાં આવે છે. આ કંપની સામાન્ય રીતે મૂડીવાદી કંપની કે સંસ્થા પાસેથી રોકાણ મેળવે છે. એવી ઘણી કંપની છે જે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ નથી, પરંતુ રોકાણકારો પાસેથી ફંડ મેળવે છે.
Most Read Stories