જો તમારૂ ડીમેટ એકાઉન્ટ ANGEL ONE માં છે તો રહો સાવધાન, કંપનીએ રોકાણકારોને કર્યા સાવચેત

લોકો વધારે રૂપિયા કમાવવાની લાલચમાં ઘણી વખત ભૂલ કરે છે અને તેઓ છેતરપિંડીનો શિકાર બને છે. શેરબજારમાં પણ આવા ઘણા કિસ્સાઓ બની રહ્યા છે. છેતરપિંડી કરનારાઓ શેરબજારમાંથી મોટી કમાણી કરીને અમીર બનવાના સપના બતાવે છે.

| Updated on: Jan 25, 2024 | 1:45 PM

1 / 5
આ પ્રકારે કોઈ રોકાણકારો છેતરપિંડીનો ભોગ ન બને તેના માટે ટ્રેડિંગ કંપની ANGEL ONE એ તાજેતરમાં તેના એકાઉન્ટ ધારકોને સાવચેત રહેવા જણાવ્યું છે. કંપનીના જણાવ્યા અનુસાર હાલમાં ફ્રોડ કરનારા Anglebok નામની એપ દ્વારા વધારે રિટર્ન કમાવવાની લાલચ આપીને ફંડ એકત્ર કરી રહ્યા છે.

2 / 5
સાયબર ગુનેગારો ANGEL ONE કંપનીના અધિકારી બનીને રોકાણકારોનો સંપર્ક કરી રહ્યા છે અને રોકાણકરવા માટે જણાવી રહ્યા છે. તેઓ ફેક વેબસાઈટ અને એપ દ્વારા ઈન્વેસ્ટમેન્ટ કરાવી ફ્રોડ કરી રહ્યા છે.

3 / 5
ઠગ લોકોને ફોન કોલ, ઈમેલ અને જુદા-જુદા સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા ANGEL ONE ના કસ્ટમર્સનો સંપર્ક કરી રહ્યા છે. સ્કેમર્સ ખોટ ઈન્વેસ્ટમેન્ટ પ્લાન જણાવી લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે.

4 / 5
આ પ્રકારના ફ્રોડથી બચવા માટે ANGEL ONE એ જણાવ્યું કે, તમારી અંગત કે નાણાકીય વિગતો કોઈની સાથે શેર કરવી નહીં. જો કોઈના દ્વારા રોકાણ પર ઓફર આપવામાં આવે છે તો સાવચેત રહો. તમારા ડીમેટ એકાઉન્ટ માટે પાસવર્ડ સ્ટ્રોંગ રાખવો જેથી તે હેક થઈ શકે નહીં. જો તમારી સાથે કોઈ પણ ફ્રોડ થાય તો તરત જ તીને કંપનીને જાણ કરો.

5 / 5
Follow Us:
ખ્યાતિ હોસ્પિટલના પાર્ટનર રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ

BU પરવાનગી વિના ચાલતી અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલને DEOએ નોટિસ ફટકારી

વિદ્યાર્થીઓના જીવ જોખમમાં ! કાતિલ ઠંડીમાં આઈસરમાં બાળકોને કરાયો પ્રવાસ

17 દસ્તાવેજની બજાર કિંમત 560 કરોડથી વધારે, પોલીસ કરશે તપાસ

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો કેવો રહેશે દિવસ

ગુજરાતીઓને નહીં મળે હાડ થીજવતી ઠંડીથી રાહત ! માવઠાની આગાહી

હવે 'અપાર કાર્ડ' વિદ્યાર્થીઓ માટે ફરજિયાત !

સુરતમાં 2 બોગસ તબીબ ઝડપાયા, જુઓ Video
સુરતમાં 2 બોગસ તબીબ ઝડપાયા, જુઓ Video
પુષ્પા સ્ટાઈલમાં પાટણમાં કરોડોના રક્ત ચંદનની દાણચોરી ઝડપાઈ

રાયખડમાં સલમાન એવન્યુ ગેરકાયદે બાંધકામ: હાઈકોર્ટની રોક, ચુકાદો અનામત

g clip-path="url(#clip0_868_265)">