AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શેરબજારમાં ‘બિગ મની પ્લેયર્સ’ની એન્ટ્રી ! આ સ્ટોકમાં 2 જ દિવસમાં રોકાયા ₹52 કરોડ, જાણો ટાર્ગેટ અને એન્ટ્રી લેવલ

સ્વિંગ ટ્રેડિંગમાં રસ ધરાવતા રોકાણકારો માટે સારા સમાચાર સામે આવ્યા છે. વોલ્યુમ સ્કેનરમાં આજે 2 શેર સામે આવ્યા છે, જેમાંથી એકમાં તો માત્ર બે જ દિવસમાં 'Big Money Players' દ્વારા 52 કરોડ રૂપિયા ઠાલવવામાં આવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 15, 2026 | 8:37 PM
Share
નિફ્ટી 50 (Nifty 50) 23,643.50 પર બંધ થયો, સેન્સેક્સ (Sensex) 75,237.99 પર બંધ થયો અને બેંક નિફ્ટી (Bank Nifty) 53,710.35 પર બંધ થયો છે. બજારની આ હલચલ વચ્ચે આજે સ્વિંગ ટ્રેડિંગ (Swing Trading) માટે 2 શેર મળ્યા છે. આમાંથી આવનારા દિવસોમાં એક શેર શાનદાર વળતર આપી શકે છે.

1 / 5
'All Time High Volume Scanner' માં આજે 2 નવા શેર્સ સામે આવ્યા છે, જે સ્વિંગ ટ્રેડિંગ (Swing Trading) માટે શાનદાર સાબિત થઈ શકે છે. એક શેર 'Sheela Foam Limited' છે અને બીજો શેર 'Saregama India Limited' છે. આ પૈકી Sheela Foam માં અત્યારે એન્ટ્રી લેવાનો સમય નથી, કારણ કે તેમાં ખૂબ મોટું 'ગેપ અપ' (Gap Up) ઓપનિંગ જોવા મળ્યું છે. આ મોટા ગેપને ભરવા (Fill કરવા) માટે શેર અત્યારે પહેલા નીચે આવી શકે છે.

2 / 5
હવે વાત કરીએ Saregama ની, તો તે ચાર્ટ પર ખૂબ જ શાનદાર દેખાઈ રહ્યો છે. અત્યારે તેની કિંમત 415.75 રૂપિયા છે પરંતુ એન્ટ્રી 385 ના ભાવે જ કરવાની છે. જો 385 ના ભાવે એન્ટ્રી મળે છે, તો 465 રૂપિયા એક્ઝિટ પ્રાઈઝ રહેશે. ટૂંકમાં, 20 ટકાના નફા સાથે એક્ઝિટ કરી શકાય. આગામી 1 થી 4 અઠવાડિયામાં તે 465 સુધી પહોંચી શકે છે.

3 / 5
આ શેરમાં આજે કોઈ મોટા ખેલાડીએ (Big money player) 38 કરોડ રૂપિયાની ખરીદી કરી છે. ગઈકાલે પણ આમાં કોઈ મોટા પ્લેયર દ્વારા અંદાજે 14 કરોડ રૂપિયાની ખરીદી કરવામાં આવી હતી.

4 / 5
સરળ રીતે જોઈએ તો, બે દિવસમાં કોઈએ 52 કરોડ રૂપિયા રોક્યા છે. આનો સ્પષ્ટ અર્થ છે કે, આગામી કેટલાક અઠવાડિયા સુધી આ શેરમાં ભારે તેજી જોવા મળી શકે છે.

5 / 5
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

મોકો ચૂકતા નહીં! આ સ્ટોકમાં આંખ બંધ કરીને રોકાણ કરી લો, એક્સપર્ટે આપ્યું ‘BUY’ રેટિંગ

Follow Us
ડાંગમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત

તાલિબાની ફરમાન વિવાદે ગરમાયું રાજકારણ, યતીન પટેલ બોલ્યા

વરસાદ ખેંચાતા ખેડૂતોને હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય

પોલીસે જપ્ત કરેલ દારુ GRD જવાને બૂટલેગરને વેચી નાખ્યો, જુઓ વીડિયો

હવે બુધવારે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના આટલા વિસ્તારને આવરી લેશે ચોમાસું

સિંહોના સંવનન કાળ અને ચોમાસાની પરિસ્થિતિને કારણે ગીર અભ્યારણ્ય બંધ

કતારમાં ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ સુરતનો યુવક ગૂમ

હાર્દિક અને અલ્પેશ સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી

સુરત ડિમોલિશન કેસમાં મોટો ખુલાસો, 15 અધિકારીઓના નામ આવ્યા સામે

પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો

g clip-path="url(#clip0_868_265)">