22-08-2026

ટેસ્ટમાં સૌથી ઓછા સ્કોર પર ઓલઆઉટ થનારી ટીમો

ટેસ્ટમાં મોટાભાગે  મોટો સ્કોર બને છે પણ અનેકવાર ટીમો નાના સ્કોર પર પણ ઓલઆઉટ થઈ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ટેસ્ટ ક્રિકેટમાં કેટલાક એવા લોએસ્ટ સ્કોર  જોવા મળ્યા છે,  જેને ભૂલવું મુશ્કેલ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ટેસ્ટમાં સૌથી ઓછા સ્કોર પર ઓલઆઉટ થનારી ટીમોમાં નંબર 1 પર છે ન્યૂઝીલેન્ડ

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

1955માં ઈંગ્લેન્ડ સામે ઓકલેન્ડ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડની ટીમ માત્ર 26 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વેસ્ટ ઈન્ડિઝ આ યાદીમાં બીજા ક્રમે છે, જે 2025માં ઓસ્ટ્રેલિયા સામે 27 રનમાં ઓલઆઉટ થયું હતું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

દક્ષિણ આફ્રિકાનો સૌથી ઓછો ટેસ્ટ સ્કોર 30 રન છે અને તે આ યાદીમાં ત્રીજા ક્રમે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ભારતનો સૌથી ઓછો ટેસ્ટ સ્કોર 36 રન છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ભારત 2020માં ઓસ્ટ્રેલિયા સામે એડિલેડ ટેસ્ટમાં 36 રનમાં ઓલઆઉટ  થયું હતું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM