AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Silver Rate Today In Gujarat : ગુજરાતમાં સોનાના ભાવમાં જોરદાર ઉછાળો! અમદાવાદ, સુરત અને રાજકોટનો જાણો આજનો ભાવ

Gold Price In Gujarat : ગત સપ્તાહ દરમિયાન 24 કેરેટ સોનાની કિંમતમાં ₹7,960 સુધીનો વધારો જોવા મળ્યો હતો. બીજી તરફ, 22 કેરેટ સોનું પણ ₹7,300 સુધી મોંઘું થયું હતું.

| Updated on: Aug 24, 2026 | 9:39 AM
Share
Gold News : દેશમાં સોનાની કિંમતોમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. 24 ઓગસ્ટની સવારે ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને અન્ય શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,63,230 પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો છે. જ્યારે ગુજરાતના અન્ય મુખ્ય શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,63,080 પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે. ગત સપ્તાહ દરમિયાન 24 કેરેટ સોનાની કિંમતમાં ₹7,960 સુધીનો વધારો જોવા મળ્યો હતો. બીજી તરફ, 22 કેરેટ સોનું પણ ₹7,300 સુધી મોંઘું થયું હતું.

1 / 8
અમદાવાદ : અમદાવાદમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ ₹1,63,130 પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ ₹1,49,540 પ્રતિ 10 ગ્રામ છે.

2 / 8
સુરત : સુરતમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ ₹1,63,130 પ્રતિ 10 ગ્રામ છે. બીજી તરફ, 22 કેરેટ સોનાની કિંમત ₹1,49,540 પ્રતિ 10 ગ્રામ નોંધાઈ છે.

3 / 8
વડોદરા : વડોદરાના બજારમાં આજે 24 કેરેટ સોનું ₹1,63,130 પ્રતિ 10 ગ્રામના ભાવે ઉપલબ્ધ છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ ₹1,49,540 પ્રતિ 10 ગ્રામ રહ્યો છે.

4 / 8
આણંદ : આણંદમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ ₹1,63,130 પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે. 22 કેરેટ સોનાની કિંમત ₹1,49,540 પ્રતિ 10 ગ્રામ છે.

5 / 8
રાજકોટ : રાજકોટના સ્થાનિક બજારમાં ઓગસ્ટ 2026 દરમિયાન સોનાના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આજે એટલે કે 24 ઓગસ્ટ 2026ના રોજ 24 કેરેટ સોનાનો ભાવ ₹1,63,130 પ્રતિ 10 ગ્રામ રહ્યો છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ ₹1,49,540 પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે. એટલે કે, 24 કેરેટ સોનાની કિંમત પ્રતિ ગ્રામ ₹16,313 અને 22 કેરેટ સોનાની કિંમત પ્રતિ ગ્રામ ₹14,954 છે.

6 / 8
ભાવનગર : ભાવનગરમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ ₹1,63,130 પ્રતિ 10 ગ્રામ રહ્યો છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ ₹1,49,540 પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે.

7 / 8
ખેડા-નડિયાદ : ખેડા નડિયાદમાંમાં આજે 24 કેરેટ સોનાની કિંમત ₹1,63,130 પ્રતિ 10 ગ્રામ છે. સાથે જ 22 કેરેટ સોનાનો ભાવ ₹1,49,540 પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે.

8 / 8

બેંક લોકરમાં કેટલું Gold રાખવાની છૂટ છે? જાણી લેજો RBIનો આ નિયમ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન

ગાંધીનગર IIIT કેમ્પસમાં વિદ્યાર્થીઓનો સુરક્ષા મુદ્દે વિરોધ

વડોદરામાં અઢી ઈંચ વરસાદમાં ₹4 કરોડના ખર્ચે રિપેર કરેલો રોડ ધોવાયો

રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર

વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન

બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ

ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO

ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી

Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા

ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">