AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રોજના માત્ર ₹172 ની બચત પર મળશે ₹28.5 લાખ, LIC ની જીવન લક્ષ્ય પોલિસીમાં મોટો ફાયદો

દેશની સૌથી મોટી વીમા કંપની LIC ની 'જીવન લક્ષ્ય' પોલિસી સેવિંગ્સ સાથે સુરક્ષા કવચ પૂરું પાડે છે. રોજના ₹172 ની નાની બચત કરીને 25 વર્ષની મુદતમાં ₹28.5 લાખનું મોટું ફંડ કેવી રીતે મેળવી શકાય તે સમજો.

| Updated on: Aug 23, 2026 | 6:13 PM
Share
દેશની સૌથી મોટી વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) દરેક વર્ગ માટે વિવિધ પ્રકારની પોલિસીઓ ઓફર કરે છે. આ પોલિસીઓ પૈકીની એક લોકપ્રિય યોજના છે LIC જીવન લક્ષ્ય (LIC Jeevan Lakshya Policy), જેમાં રોકાણ કરવાથી લાઈફ કવરની સાથે-સાથે બચતનો પણ મોટો ફાયદો મળે છે.

1 / 6
આ પોલિસી હેઠળ દૈનિક માત્ર ₹172 ની બચત કરીને મેચ્યોરિટી પર ₹28.5 લાખ સુધીનું મસમોટું ફંડ મેળવી શકાય છે. આ એક નોન-લિંક્ડ, પાર્ટિસિપેટિંગ, ઈન્ડિવિઝ્યુઅલ લાઈફ પ્લાન છે. આ યોજનામાં વાર્ષિક આવકનો પણ લાભ મળે છે. જો પોલિસીની મુદત દરમિયાન પોલિસીધારકનું અકાળે અવસાન થાય, તો નોમિનીને દર વર્ષે બેઝિક સમ એશ્યોર્ડના 10 ટકા વાર્ષિક આવક તરીકે આપવામાં આવે છે અને મેચ્યોરિટી પૂરી થતાં નિર્ધારિત રકમ એકસાથે વારસદારને સોંપવામાં આવે છે.

2 / 6
કેટલો સમ-એશ્યોર્ડ અને મુદત મળશે? લઘુત્તમ સમ એશ્યોર્ડ: ₹2 લાખ (મહત્તમ રકમ પર કોઈ મર્યાદા નથી). પોલિસી મુદત: 13 થી 25 વર્ષ. પ્રીમિયમ ચૂકવણી મુદત (PPT): પોલિસી ટર્મ કરતાં 3 વર્ષ ઓછી (દા.ત. 25 વર્ષની પોલિસી માટે 22 વર્ષ જ પ્રીમિયમ ભરવું પડે છે).

3 / 6
ઉંમર અને પ્રીમિયમ ભરવાના વિકલ્પો: આ પોલિસી 18 થી 50 વર્ષની વય ધરાવતી વ્યક્તિ લઈ શકે છે, જ્યારે મહત્તમ મેચ્યોરિટી વય 65 વર્ષ નક્કી કરવામાં આવી છે. પ્રીમિયમ ભરવા માટે માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક કે વાર્ષિક વિકલ્પ પસંદ કરી શકાય છે.

4 / 6
કેવી રીતે બનશે ₹28.5 લાખનું મોટું ફંડ? :એક ઉદાહરણ મુજબ, જો 29 વર્ષની કોઈ વ્યક્તિ ₹15 લાખના સમ એશ્યોર્ડ સાથે 25 વર્ષની મુદત માટે LIC જીવન લક્ષ્ય પોલિસી પસંદ કરે છે,

5 / 6
પ્રીમિયમ ભરવાની મુદત: 22 વર્ષ: માસિક પ્રીમિયમ: આશરે ₹5,169 (એટલે કે રોજના આશરે ₹172), મેચ્યોરિટી રકમ: 25 વર્ષ પૂર્ણ થતાં ડબલ બોનસ સાથે પોલિસીધારકને આશરે ₹28.50 લાખ ની રકમ મળે છે. નોંધ: પ્રીમિયમ પર પ્રથમ વર્ષે 4.5% અને બીજા વર્ષથી 2.25% ના દરે જીએસટી લાગુ પડે છે.)

6 / 6

ખાંડના ભાવ વધતા ચિંતા વધી, ગોળ, મધ કે ખજૂર, સ્વાસ્થ્ય અને ખિસ્સા બંને માટે કયો વિકલ્પ છે સૌથી શ્રેષ્ઠ?

Follow Us
સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી

અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી

જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?

નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ

વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ

દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં

મોરબીના હળવદમાં જૂથ અથડામણ, રસ્તા પરની બોલાચાલી

જુનાગઢના ખેડૂતોને મગફળીમાં ખોટ, ઓછા વરસાદથી ઉત્પાદનમાં 50% ઘટાડો

મનપા ચૂંટણી વોર્ડ 2માં બૂથ કેપ્ચરિંગ, કોંગ્રેસનો ભાજપ MLA પર આરોપ

મા ચામુંડાના દરબારમાં નવરાત્રીના પહેલા દિવસે ઉમટી ભક્તોની 'ભારે ભીડ'

g clip-path="url(#clip0_868_265)">