AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કૃતિ સેનનની જાહેરાતે હોબાળો મચાવ્યો, લોકોએ કહ્યું- બોલિવુડ સ્ટાર હંમેશા હિન્દુ તહેવારોને જ કેમ નિશાને બનાવે, જુઓ Video

કૃતિ સેનન સોશિયલ મીડિયા યુઝર્સના નિશાને આવી છે. તે એક લક્ઝરી જ્વેલરી જાહેરાતમાં જોવા મળી હતી. આ જાહેરાતમાં કૃતિ સેનને રિવીલિંગ કપડાં પહેર્યા છે. તેને લઈ લોકો ગુસ્સે થયા છે.

કૃતિ સેનનની જાહેરાતે હોબાળો મચાવ્યો, લોકોએ કહ્યું- બોલિવુડ સ્ટાર હંમેશા હિન્દુ તહેવારોને જ કેમ નિશાને બનાવે, જુઓ Video
Image Credit source: AI
| Updated on: Aug 24, 2026 | 11:24 AM
Share

કૃતિ સેનન હાલમાં સોશિયલ મીડિયા ટ્રોલર્સના નિશાને પર આવી ગઈ છે. અભિનેત્રી રક્ષાબંધન પર એક જ્વેલરી બ્રાન્ડની લેટેસ્ટ જાહેરાતમાં જોવા મળી હતી. આ જાહેરાત થી વધારે અભિનેત્રીના આઉટફિટે લોકનું ધ્યાન વધારે ખેચ્યું છે. કૃતિ સેનન પોતાના આઉટફિટના કારણે ટ્રોલર્સના નિશાન પર આવી છે. સોશિયલ મીડિયા પર લોકોનું કહેવું છે કે, કૃતિ સેનનું આ આઉટફિટ રક્ષાબંધન માટે યોગ્ય નથી.

જ્વેલરીની જાહેરાતમાં કૃતિ સેનન બ્રાલેટ સ્ટાઈલ બ્લાઉઝ, કેપ અને ડ્રેપ્ડ સ્કર્ટ પહેર્યું છે. જાહેરાત સામે આવતા કેટલાક લોકો તેના લુક પર સવાલો ઉઠાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે, રક્ષાબંધન જેવા તહેવાર સાથે જોડાયેલી જાહેરાતમાં કૃતિ સેનનો આ લુક યોગ્ય નથી.

ટ્રોલ થઈ કૃતિ સેનન

એક યુઝરે કહ્યું કેમ કોઈ જ્વેલરી બ્રાન્ડ ઈદના તહેવારમાં આવી જાહેરાત બનાવવાની હિંમત કરતું નથી. તો બીજા યુઝરે કહ્યું શું કૃતિ સેનન અન્ય ધર્મના તહેવાર પર આવા કપડાં પહેરી જાહેરાત બનાવવાની હિંમત કરશે.

જ્વેલરી બ્રાન્ડની જાહેરાત કરી કૃતિ સેનન ફસાઈ

જાહેરાતમાં કૃતિ સાથે એક કુતરો પણ જોવા મળી રહ્યો છે. વીડિયોમાં કૃતિ ચીસો પાડે છે. ત્યારબાદ કૃતિ તેને રાખડી બાંધે છે. જાહેરાતમાં કુતરાને રક્ષાબંધનની સ્ટોરીમાં ભાગ બનાવવા પર કેટલાક લોકો ગુસ્સે છે.કેટલાક લોકો કહે છે કે કૂતરાને રાખડી બાંધવાથી હિન્દુ ધર્મ અને લાગણીઓને ઠેસ પહોંચે છે. તો કેટલાક લોકો કહી રહ્યા છે કે, કૃતિ સેનને સપોર્ટ કર્યો છે. સોશિયલ મીડિયા પર કેટલાક લોકોનું કહેવું છે કે, કોઈ પણ મહિલાને તહેવારો પર આવા કપડા શોભતા નથી.

એન્જિનિયરનો અભ્યાસ છોડી બી ટાઉન પહોંચેલી અભિનેત્રીના પરિવાર વિશે જાણો અહી ક્લિક કરો

Follow Us
ખડગેનું વિવાદિત નિવેદન: પટનાના કાર્યક્રમમાં હોબાળો અને મારામારી
ખડગેનું વિવાદિત નિવેદન: પટનાના કાર્યક્રમમાં હોબાળો અને મારામારી
રાજકોટ જિલ્લામાં લીલા ઘાસચારીની અછત સર્જાતા માલધારીઓની કફોડી સ્થિતિ
રાજકોટ જિલ્લામાં લીલા ઘાસચારીની અછત સર્જાતા માલધારીઓની કફોડી સ્થિતિ
ઓછા વરસાદને કારણે માલધારીઓની મુશ્કેલી વધી
ઓછા વરસાદને કારણે માલધારીઓની મુશ્કેલી વધી
અંબાજીમાં આ વર્ષે બે દિવસ શરદ પૂનમની ઉજવણી, મંદિરના પૂજારીની સ્પષ્ટતા
અંબાજીમાં આ વર્ષે બે દિવસ શરદ પૂનમની ઉજવણી, મંદિરના પૂજારીની સ્પષ્ટતા
સુરતમાં ₹110 કરોડના ઓનલાઈન ટ્રેડિંગ કૌભાંડનો પર્દાફાશ
સુરતમાં ₹110 કરોડના ઓનલાઈન ટ્રેડિંગ કૌભાંડનો પર્દાફાશ
ગીર પંથકમાં ધરતી ધ્રૂજી; 17 કલાકમાં ભૂકંપના 5 આંચકા ! Video
ગીર પંથકમાં ધરતી ધ્રૂજી; 17 કલાકમાં ભૂકંપના 5 આંચકા ! Video
નિયમોનું પાલન કરાવનાર તંત્ર સામે સવાલ, AMC JAL બોટલ પર FSSAI નંબર નહીં
નિયમોનું પાલન કરાવનાર તંત્ર સામે સવાલ, AMC JAL બોટલ પર FSSAI નંબર નહીં
દિવાળી પહેલા રાજકોટમાં ટ્રેન સેવાને અસર, ચાર ટ્રેન રદ
દિવાળી પહેલા રાજકોટમાં ટ્રેન સેવાને અસર, ચાર ટ્રેન રદ
તહેવારોમાં સુરતમાં ફૂડ વિભાગની તપાસ, કનૈયા ડેરી સામે કોર્ટ કેસ
તહેવારોમાં સુરતમાં ફૂડ વિભાગની તપાસ, કનૈયા ડેરી સામે કોર્ટ કેસ
દાહોદના ડામર પ્લાન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી
દાહોદના ડામર પ્લાન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી
g clip-path="url(#clip0_868_265)">