22 August 2026
બીજાના સિગારેટનો ધુમાડો આપણા સ્વાસ્થ્ય માટે કેટલો ખતરનાક?
Photo Credit - iStock
સ્મોકિંગ કરનારા વ્યક્તિના સંપર્કમાં રહેવાથી સેકન્ડહેન્ડ સ્મોકનો ખતરો વધે છે.
Photo Credit - iStock
આ ધુમાડો શ્વાસ દ્વારા શરીરમાં પહોંચીને નોન-સ્મોકર્સના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે.
Photo Credit - iStock
સેકન્ડહેન્ડ સ્મોકથી અસ્થમાના દર્દીઓમાં શ્વાસની તકલીફ વધી શકે છે.
Photo Credit - iStock
લાંબા સમય સુધી આવા ધુમાડાના સંપર્કમાં રહેવાથી હૃદયરોગ અને હાર્ટ એટેકનું જોખમ વધે છે.
Photo Credit - iStock
સિગારેટના ધુમાડામાં રહેલા હાનિકારક રસાયણો ફેફસાંને ગંભીર નુકસાન પહોંચાડે છે.
Photo Credit - iStock
લાંબા ગાળે સેકન્ડહેન્ડ સ્મોકનો સંપર્ક ફેફસાંના કેન્સર સાથે પણ જોડાયેલો છે.
Photo Credit - iStock
તેથી ધુમ્રપાન કરનાર વ્યક્તિની આસપાસ ધુમાડાથી દૂર રહેવું.
Photo Credit - iStock
ઘરમાં સ્મોક-ફ્રી વાતાવરણ જાળવવું જરૂરી છે.
Photo Credit - iStock
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે.
Photo Credit - iStock
આ પણ વાંચો
8 કલાકથી ઓછી ઊંઘ લેવાથી થઈ શકે છે આ 5 બીમારી !
વરસાદી ઋતુમાં વાહનના ટાયરમાં કેટલી હવા હોવી જોઈએ?
હૃદયથી મગજ સુધી... અખરોટ ખાવાના 10 ફાયદા જાણો!
શું ડાયાબિટીસના દર્દીઓ ભીંડા ખાઈ શકે ?