AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જોરદાર કમાણી માટે તૈયાર થઈ જાઓ! આ 5 શેરમાં 19% થી 61% સુધીનું રિટર્ન મળવાની શક્યતા, એક્સપર્ટે આપ્યું ‘Buy રેટિંગ’

શેરબજારના ઉતાર-ચઢાવ વચ્ચે જો તમે કમાણીની નવી તકો શોધી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે છે. દેશની અગ્રણી બ્રોકરેજ ફર્મે પોતાની પસંદગીના 5 શેર પર 'Buy' રેટિંગ જાળવી રાખ્યું છે. એક્સપર્ટ્સના મતે આ 5 શેર આવનારા સમયમાં 19% થી લઈને 61% સુધીનું તગડું રિટર્ન આપી શકે છે.

| Updated on: Aug 23, 2026 | 6:24 PM
Share
શેરબજારમાં ઉતાર-ચઢાવ વચ્ચે પણ ઘણી મોટી બ્રોકરેજ કંપનીઓ પસંદગીના શેર્સ પર બુલિશ જોવા મળી રહી છે. Jefferies અને Macquarie સહિતની કેટલીક ફર્મ્સે આ સ્ટોક્સ પર Buy રેટિંગ જાળવી રાખ્યું છે.

1 / 6
બ્રોકરેજ Macquarie એ ફાર્મા કંપની Divi's Laboratories પર 10,200 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. આમાં વર્તમાન સ્તરથી લગભગ 19% ની ઝડપી તેજી આવી શકે છે. બ્રોકરેજનું માનવું છે કે, કેપેક્સથી કમાણી વધવા અને ઓપરેટિંગ લિવરેજમાં સુધારાથી ગ્રોથ ઝડપી બની શકે છે.

2 / 6
બ્રોકરેજ Jefferies એ એન્જિનિયરિંગ કંપની Larsen & Toubro પર Buy રેટિંગ સાથે 5,000 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. આ લગભગ 23% નો સંભવિત ઉછાળો દર્શાવે છે. મજબૂત ઓર્ડર બુક અને ભારતના કેપેક્સ સાયકલથી કંપનીને ફાયદો મળવાની આશા છે.

3 / 6
બ્રોકરેજ Jefferies એ ઓટો કંપની TVS Motor Company પર Buy રેટિંગ જાળવી રાખ્યું છે. આ માટે 5,425 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. આ વર્તમાન સ્તરથી લગભગ 24% રિટર્ન આપી શકે છે. બ્રોકરેજને વોલ્યુમ ગ્રોથ અને કમાણીમાં મજબૂત વધારાની આશા છે.

4 / 6
બ્રોકરેજ Jefferies એ સોલર કંપની Emmvee Photovoltaic Power પર Buy રેટિંગ કાયમ રાખ્યું છે. 440 રૂપિયાનો ટાર્ગેટ વર્તમાન સ્તરથી લગભગ 31% ઉપર છે. મજબૂત ઓર્ડર બુક, TOPCon ટેકનોલોજી અને વિસ્તરણ યોજનાઓને તેની મોટી તાકાત માનવામાં આવી છે.

5 / 6
બ્રોકરેજ Jefferies એ FMCG કંપની Patanjali Foods પર Buy કોલ આપતા 560 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. આ વર્તમાન સ્તરથી લગભગ 61% ની તેજીનો સંકેત છે. બ્રોકરેજનું માનવું છે કે, આગામી વર્ષોમાં કંપનીની કમાણી અને મૂડી પરના રિટર્નમાં મજબૂત સુધારો જોવા મળી શકે છે.

6 / 6
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોના-ચાંદીમાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

Gold Jewellery vs Gold Bar : સોનાના વધતા ભાવ વચ્ચે દાગીના નહીં, લગડી ખરીદવાનો ટ્રેન્ડ કેમ વધ્યો? જાણો મોટું કારણ

Follow Us
સુરતમાં વિયરકમ કોઝ-વે ઓવરફ્લો થતાં વાહનવ્યવહાર બંધ કરાયો, જુઓ Video

જૂનાગઢના માંગરોળ બંદરે 3 નંબરનું સિગ્નલ, દરિયો ગાંડોતૂર

અમદાવાદ ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા,જુઓ Video

આજનું રાશિફળ : નોકરી, ધંધો, પૈસા અને પરિવાર માટે આજનો દિવસ કેવો?

Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ

અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો

થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ

અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video

TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત

વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે

g clip-path="url(#clip0_868_265)">