AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bathroom Towel : ટુવાલ કેટલા વખત વાપર્યા બાદ ધોવો જોઈએ? જાણો શું કહે છે નિષ્ણાત !

જો તમે તમારા બાથરૂમ ટુવાલને એક મહિના સુધી નહીં ધોતા હોય તો તમે ઘણી મોટી ભૂલ કરી રહ્યા છો. લોકો ઘણીવાર તેને ગંદા દેખાય ત્યાં સુધી ધોતા નથી. પરંતુ આવું કરવું ખોટું છે.

| Updated on: Aug 23, 2026 | 2:33 PM
Share
ગંદા અને જૂના ટુવાલનો ઉપયોગ કરવાથી ખીલ, ફોલ્લા, ચેપ અને ખંજવાળનું જોખમ નોંધપાત્ર રીતે વધી શકે છે. (Image Source | iStock)

1 / 6
જૂના ટુવાલમાંથી એક વિચિત્ર અને ખરાબ ગંધ બહાર આવે છે. જે એલર્જી અથવા છીંકનું કારણ બની શકે છે. સમય જતાં, ટુવાલના રેસા કડક થઈ જાય છે. જે તેની પાણી શોષવાની ક્ષમતાને ઘટાડે છે. (Image Source | iStock)

2 / 6
નિષ્ણાતોના મતે, ટુવાલને મહત્તમ 3થી 4 વખત ઉપયોગ કર્યા પછી ધોઈ લેવું જોઈએ. (Image Source | iStock)

3 / 6
દરેક ઉપયોગ પછી, ટુવાલને ખુલ્લી હવામાં અથવા સૂર્યપ્રકાશમાં સૂકવવા માટે મુકવું જોઈએ. ભીના ટુવાલને ક્યારેય ફોલ્ડ કરવો નહીં. (Image Source | iStock)

4 / 6
અઠવાડિયામાં ઓછામાં ઓછા એક વખત ગરમ પાણી અને સારા ડિટર્જન્ટથી ટુવાલ ધોવો જરૂરી છે. (Image Source | iStock)

5 / 6
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

6 / 6

આ પણ વાંચો, ઓછું ખાવા છતાંય વધી રહ્યું છે વજન ? ડાયેટિંગ જ નહીં, આ 5 ભૂલ પણ હોઈ શકે જવાબદાર!

Follow Us
ચોમાસાની વિદાય શરૂ થશે: હવામાન વિભાગની આગાહી

Gir Somnath: તાલાળાના મધુવન રિસોર્ટ માં ફરવા આવ્યો વનરાજા

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં આવતા યાત્રિકો માટે 108ની 16 ટીમ સજ્જ

નરસિંહ મહેતા યુનિ.ના કેમ્પસમાં સિંહ દેખાયો , જુઓ Video

લોકહિતના કામના ટેન્ડર મંજૂરીની પ્રક્રિયા 51થી 66 દિવસમાં પૂર્ણ કરાશે

સુરતમાં ગીઝરના ગેસથી ગૂંગળામણ થતા 15 વર્ષીય વિદ્યાર્થિનીનું મોત! Video

આજનું રાશિફળ : કોઈ મિત્ર કે પરિવારજન તમારી મદદ માંગી શકે છે

4,800 કિલોથી વધુ શંકાસ્પદ વરિયાળી અને પ્રતિબંધિત કલર ઝડપાયો

ભુજ નજીક કુકમા પાસે ઓઇલ ગોડાઉનમાં ભયાનક આગનો બનાવ

'ફ્રિજ' વગર દ્રાક્ષ મહિનાઓ સુધી તાજી રાખવાની અનોખી દેશી રીત

g clip-path="url(#clip0_868_265)">