દેશની સૌથી મોટી બેંકે આપ્યો ઝટકો, જણાવ્યું કેટલી ઘટી શકે છે GDP
રોયટર્સ પોલ અને ICRA બાદ હવે SBIએ પણ પ્રથમ ત્રિમાસિક ગાળામાં દેશની GDP વૃદ્ધિમાં ઘટાડો થવાનો સંકેત આપ્યો છે. SBIએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ઘટાડો અને કંપનીઓની આવકમાં ઘટાડાને કારણે દેશના વિકાસમાં ઘટાડો થઈ શકે છે.
Most Read Stories